19/09/2026
*_હોમી લંચ_* ટિફિન સેવા વાપી ને *સેવાકીય પ્રવૃત્તિ માટે રોટરી ક્લબ* દ્વારા વર્ષ૨૦૨૫-૨૬ માટે સન્માનિત કરી સારી *સેવાકીય પ્રવૃતિ માટે એવોર્ડ આપવામાં* આવ્યો .
*H0MiE Lunch* Tiffin Service, Vapi, was *honored by the* *Rotary Club* and presented with an *award for its commendable service activities* for the year 2025-26.