26/09/2026
મોંઘવારી વધે, ભાવ નહીં ❤️
દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે…
પણ Gokuliyu Kathiyawadi માં તમારા સ્વાદ અને પ્રેમ માટે ભાવમાં કોઈ વધારો નહીં! 😍
સ્વાદ એ જ ❤️
ક્વોલિટી એ જ 💯
અને ભાવ પણ એ જ! 🙏
મોંઘવારીમાં પણ ગ્રાહકોનો વિચાર — એ જ અમારી ઓળખ. ❤️
♥️