16/08/2026
ચોમાસું + ગરમાગરમ રીંગણનું ભરથું = પરફેક્ટ દેશી કોમ્બો! ❤️🤤
કોયલાની આંચ પર શેકાયેલું રીંગણ, ઘીવાળો રોટલો અને કાઠિયાવાડી સ્વાદ… બસ, આનાથી વધુ શું જોઈએ! 😍
📍 Krishna Kathiyawadi Restaurant, Vadodara
👉 આજે જ આવો અને માણો કાઠિયાવાડનો અસલી દેશી સ્વાદ! ❤️
MonsoonCravings