16/06/2024
આગામી તા. ૧૯-૬-૨૦૨૪ ને બુધવાર જેઠ સુદ બારસ ના રોજ શ્રી બાળોજ માતાજી ની ઉજાણી નિમિત્તે નો જમણવાર ઉનાવા દૅશ ની વાડી માં રાખવામાં આવેલ છે આ નિમિત્તે ભોજન દાતા તરીકે રૂ ૧૦૦૦/ આપી ને નામ નોધાવી શકાશે, નામ નોધાવવા વાડી કાર્યાલય, ગોપાલભાઈ, અમરતભાઈ નો સંપર્ક કરવા વિનંતી છે