Vijay Tea Center

Vijay Tea Center The corner where you can buy :D your happiness

15th December: *International Tea Day*Wishing you a cup full of *positiviTEA* & *prosperiTEA*.Happy Tea Day.☕☕☕☕☕જય અંબે...
15/12/2021

15th December: *International Tea Day*
Wishing you a cup full of *positiviTEA* & *prosperiTEA*.
Happy Tea Day.
☕☕☕☕☕
જય અંબે ટી સેન્ટર
Vijay tea--

જય અંબે ટી સેન્ટર રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે.ખાસ નોંધ માસ્ક પહેરીને  આવવુ સોસીયલ ડિસ્ટન્સ સાથે આવવાનુ રહેશે
10/09/2020

જય અંબે ટી સેન્ટર રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે.
ખાસ નોંધ
માસ્ક પહેરીને આવવુ
સોસીયલ ડિસ્ટન્સ સાથે આવવાનુ રહેશે

મારા રાજકીય ગુરુ અને મારા પ્રેરણાસ્ત્રોત એવા નવસારી ના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે શુભેચ્છા મુલાકા...
06/01/2018

મારા રાજકીય ગુરુ અને મારા પ્રેરણાસ્ત્રોત એવા નવસારી ના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ લીધા💐🙏

સુરતમાં પડતી ઠંડી માં આખા શહેરમાં રાત્રે અનેક સ્થળે રસ્તા પર સુતા ગરીબ બાળકો -વૃધ્ધ કે જરૂરીયાત મંદ માનવી ઠંડી થી પીડિત ...
03/01/2018

સુરતમાં પડતી ઠંડી માં આખા શહેરમાં રાત્રે અનેક સ્થળે રસ્તા પર સુતા ગરીબ બાળકો -વૃધ્ધ કે જરૂરીયાત મંદ માનવી ઠંડી થી પીડિત જોવા મળે છે. જેની કાળજી યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ પાટીલ એ લઈ ટીમ સાથે ગરીબોને ઠંડી થી રાહત મળે તે ઉદ્દેશ્યથી ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું ત્યાર બાદ મારા ટી સ્ટોલ પર યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ પાટીલ ધાબળા નું વિતરણ કર્યા બાદ મારા આમંત્રણ ને માન આપી ટીમ સાથે આવવા બદલ ખુબ ખુબ આભાર.
“ભારત માતા કી જય”

Today full enjoy tea time at.-vijay tea center😍😗😁
13/08/2017

Today full enjoy tea time at.-vijay tea center😍😗😁

Good morning
25/06/2017

Good morning

Let's have cup of tea in my vijay tea center 🙏 Thakur ki lari.....Lai bhari......
14/12/2015

Let's have cup of tea in my vijay tea center
🙏 Thakur ki lari.....
Lai bhari......

Good morning Fdssssssss
15/11/2015

Good morning Fdssssssss

Happy Diwali all my fdsss Vijay tea center Hevvvy
11/11/2015

Happy Diwali all my fdsss Vijay tea center Hevvvy

navratri  special...
15/10/2015

navratri special...

Address

Athwalines
Surat
395001

Opening Hours

Monday 6am - 11pm
Tuesday 6am - 11pm
Wednesday 6am - 11pm
Thursday 6am - 11pm
Friday 6am - 11pm
Saturday 6am - 11pm
Sunday 6am - 11pm

Telephone

+91 9879165535

Website

Alerts

Be the first to know and let us send you an email when Vijay Tea Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category