22/08/2026
સંગાથ મળે તો વાતોમાં પણ મીઠાશ આવી જાય છે,
સ્વાદ મળે તો સાંજમાં પણ ખુશ્બૂ આવી જાય છે.
લોકો તો મળે છે અનેક સફરના રસ્તાઓમાં,
પણ La Riveraમાં મળેલી મહેફિલ દિલમાં રહી જાય છે.
[ Friends hangout, Surat Food, Dinner Place, Surat Riverside Restaurant, Varachha Restaurant, Best restaurant Surat ]