08/03/2021
📣📣 વહાલા ગ્રાહકો અને મિત્રો આપ સૌની માંગણી ને ધ્યાન માં લઈને
📣📣 અમે નવી ડેરી પ્રોડક્ટ( લસ્સી - કોકો - મઠો .) ઉમેરી રહ્યા છે...
👏👏 તો આપ સૌ પહેલાની જેમજ આપનો સહકાર અને પ્રેમ આપતા રહેજો..
🙏🙏 આપનો આભારી..🙏🙏
"વાલકેશ્વર ખમણ & લોચો".