HR Foodzone

HR Foodzone HR Foodzone
The Army Cafe
Welcome to the Heaven of Food.

Happy New Year 🎊😍😋Have a Foodie Year to You 😁
14/11/2023

Happy New Year 🎊😍😋
Have a Foodie Year to You 😁

Thank you so much Dy. Collector Saheb Shree Hiral Bhalala for Visiting HR FOODZONE - The Army Cafe😍❤️
03/09/2023

Thank you so much Dy. Collector Saheb Shree Hiral Bhalala for Visiting HR FOODZONE - The Army Cafe😍❤️

Congratulations to Team ISRO ❤️😍🎉 for Making Every INDIAN Proud❤️🥰
23/08/2023

Congratulations to Team ISRO ❤️😍🎉 for Making Every INDIAN Proud❤️🥰

જય હિંદ Foodie મિત્રો, 🇮🇳આખો દેશ આઝાદીના પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યુ છે ત્યારે HR Foodzone - The Army Cafe આપ સૌ માટ...
12/08/2023

જય હિંદ Foodie મિત્રો, 🇮🇳

આખો દેશ આઝાદીના પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યુ છે ત્યારે HR Foodzone - The Army Cafe આપ સૌ માટે એક ધમાકેદાર ઓફર લઈને આવી ગયું છે...❤️
દેશનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવો એકમાત્ર આર્મી થીમ વાળા કેફે HR Foodzone -The Army Cafe સાથે અને મેળવો કોઈ પણ પિઝા ફક્ત 77/-Rs માં 😍
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Jay Hind 🇮🇳૨૪મી જુન, ૨૦૨૩ના રોજ HR FOODZONE - The Army Cafe 5 વર્ષ સફળતાપુર્વક પૂર્ણ કરી, 6 વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ ...
22/06/2023

Jay Hind 🇮🇳
૨૪મી જુન, ૨૦૨૩ના રોજ HR FOODZONE - The Army Cafe 5 વર્ષ સફળતાપુર્વક પૂર્ણ કરી, 6 વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે આપ સર્વોના પ્રેમ અને સહકાર બદલ દિલ થી ખુબ ખુબ આભાર...😍

5th Anniversary Offer 🎉
એક પિઝા ખરીદો(૧૩૦/-)🍕 અને
મેળવો ગાર્લિક બ્રેડ🍞 અને કોલ્ડ ડ્રીંક🥃
ફ્રી... ફ્રી... ફ્રી...💥🎉🌟

Offer Date:- 24th જુન, 2023, શનિવાર

New Reel 😍❤️
09/05/2023

New Reel 😍❤️

જોરદાર બ્લોગ 😍❤️એક વાર જરૂર જોવો 😍
22/04/2023

જોરદાર બ્લોગ 😍❤️
એક વાર જરૂર જોવો 😍

ખુબ ખુબ આભાર મેહુલભાઈ😍🙏  આપ કામની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને અમારા જેવા એક નાના કેફેની મુલાકાત લીધી અને અમારા કામની પ્રશં...
18/04/2023

ખુબ ખુબ આભાર મેહુલભાઈ😍🙏
આપ કામની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને અમારા જેવા એક નાના કેફેની મુલાકાત લીધી અને અમારા કામની પ્રશંસા કરી અને અમારા સાહસને બિરદાવ્યું એ બદલ આપનો દિલ ખુબ ખુબ આભાર ❤️😍

ખરેખર આપ ખુબ જ ઉમદા કામ કરી રહ્યા છો, આપ આવી જ રીતે અમારા જેવા નાના સ્ટાર્ટઅપ ને સપોર્ટ કરતા રહો એવી શુભકામનાઓ 😍❣️🙏

27/03/2023

HR FOODZONE – The Army Café
Welcome to the Heaven of Indian Food.
India’s Only Army theme Café
Official Video Tour of Café

Add :- G4, City Center, Yogi Chowk, Surat – 395010.
Call Us on :- +91 7600 10 2323
Website :- https://hr-foodzone.business.site/
Instagram :- https://www.instagram.com/hr_foodzone/
Facebook :-https://www.facebook.com/hrfoodzonesurat

This is Official Video of HR FOODZONE - The Army Cafe.
Copyright of this Video is with the Owner of HR FOODZONE - The Army Cafe.
So Use of Video or Any Small Part of Video are strictly not permitted to use.

Address

G4, City Center, Yogi Chowk
Surat
395010

Opening Hours

Monday 10am - 11:59pm
Tuesday 10am - 11:59pm
Wednesday 10am - 11:59pm
Thursday 10am - 11:59pm
Friday 10am - 11:59pm
Saturday 10am - 11:59pm
Sunday 10am - 11:59pm

Telephone

+917600102323

Alerts

Be the first to know and let us send you an email when HR Foodzone posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to HR Foodzone:

Share