12/05/2026
ગરમીની સીઝનમાં કેરીનો મીઠો સ્વાદ અને સાથે કરકરા સુકાલસણ ના પાપડ મળે તો જમવાની મજા બમણી થઈ જાય 🥭✨
ઘરના સ્વાદ અને પરંપરાગત ટેસ્ટ સાથે બનાવેલા પાપડ દરેક ભોજનને વધુ ખાસ બનાવે છે. પરિવાર સાથેની બપોર હોય કે સાંજની હળવી ભૂખ, આ ટેસ્ટ બધાના ચહેરા પર ખુશી લાવી દે 😋🌞
આજે જ Maa Bhuvaneshwari Papad સાથે ઉનાળાની સ્વાદિષ્ટ મજા ઘરે લાવો 🛍️💛
( mb papad, papad, garlic papad, mango ras, digas, food, Gujarati snacks, summer food, papad lover )