UJANI GHAR

UJANI GHAR Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from UJANI GHAR, Sanand.

UJANI (PICNIC) is family tradition to take prepared food from home or can cook at the Ujani site where We spare some quality time from our daily chores and recreate ourselves at woods, lakes, riverside, holy places and share our happiness and sorrows.

16/11/2023

'ઉજાણી ધર'ની મુલાકાતના બુકિંગ માટે, જે તે સમયની ઉપલબ્ધિ જાણવા 9428521235 ઉપર ફોન કરવા વિનંતી..

08/10/2023

નિરાંતે ભોજનને માણવા
મોબાઈલ ફોનનો ઉપવાસ
કરો, અને ઉજાણી ધરમાં
5% વળતર મેળવો.

05/11/2022

ઉજાણી ધર
Institute for Sustainable Dining
પ્રવેશ ફી - વ્યક્તિ દીઠ
સવારે 9 થી બપોરે 2 સુધી Morning Half Day ₹ 50
બપોરે 3 થી રાત્રીના 8 સુધી
Evening Half Day ₹ 50
સવારે 9 થી રાત્રીના 8 સુધી
Full Day ₹ 100
સાદું દેશી ગુજરાતી ભોજન
1 સમયના 1 વ્યક્તિ માટે
(12 વર્ષથી મોટા) ₹ 250 (12 વર્ષથી નાના) ₹ 150

05/11/2022

કુદરતના ખોળે, વૃક્ષોની છાયામાં, નિરવ શાંતિના વાતાવરણમાં, આધુનિક સુખ સુવિધા luxury વગર, અગવડ ન પડે તેટલી સગવડ સાથે પોતાના મન જોડે કે પોતાના માનેલાઓ જોડે નિરાંતે + હળવાશે વાતો કરવા, પચવામાં સહેલું પડે તેવું સાદું ભોજન લેવા ઉજાણી ધર પધારો.

04/11/2022

ઉજાણી ધર અઠવાડિયાના સાતેય દિવસ ચાલુ હોય છે.

એડવાન્સ બુકિંગ અનિવાર્ય છે. મર્યાદિત પ્રવેશ - વહેલાં તે પહેલાંનાં ધોરણે સંભવિત બિલના 50% ગૂગલ / પેટીએમ પેમેન્ટથી એડવાન્સ બુકિંગ થાય છે. Walk in Entry is not welcome સંપર્ક - 94285 21235

09/09/2022

નિરાંત હોય તો જ આવો,
નિરાંતને નિરાંતે
માણવા આવો
Statutory Warning
ધોંઘાટ પ્રિય અને ભીડ પસંદ લોકોને અહીં
મજા આવશે નહીં.

*ઉજાણી ઘર* *Institute For Sustainable Dining*(પોષણમય સ્વાદની ઉજાણી                               ‌   +બાળપ્રેમી સમજની ઉજ...
16/01/2022

*ઉજાણી ઘર*
*Institute For Sustainable Dining*
(પોષણમય સ્વાદની ઉજાણી
‌ +
બાળપ્રેમી સમજની ઉજાણી)
Health Dialogue Food Platform ગણતર સંસ્થાનો ખાનપાનની રીતભાતો (કુપોષણ અને અતિપોષણ) Immunity વિષેનો વ્યાપક લોકશિક્ષણનો સહયોગી ઉપક્રમ છે.

સાણંદ નળસરોવર રોડ ઉપર-
સાણંદથી 36 કિલોમીટર દૂર,
નળ સરોવર ચાર રસ્તાથી 4 કિલોમીટર પહેલાં.
(અણિયારી ગામ અને વેકરીયા ગામ વચ્ચે)

-----------------------------------

કુટુંબીજનો, સગાં વ્હાલાં, દોસ્તારો સાથે નિરાંતે મળીને સુખદુઃખ વહેંચવાની પરંપરામાં કુદરતના ખોળે, વગડે - વડલાની છાંયે, નદી-તળાવ કિનારે
(૧) ઘેરથી ભાથું લઈ જઈને સાથે જમવાની મજા કે
(૨) ત્રણ પથ્થરના મંગાળા ચુલે, વિણેલાં બળતણે, સહિયારી મહેનતે, રાંધેલા ભોજનની મિજબાની એટલે જ સાચી ઉજાણી

----------------------------------

ગુજરાતી ભાષાના આ 'ઉજાણી' PICNIC શબ્દના ભાવને જાળવી રાખીને ......
*કોઈ જ આધુનિક સુવિધાઓ વગર કુદરતના ખોળે, પણ .......*
*અગવડ ન પડે તેટલી સગવડો સાથે .......*
ખાનપાનની વર્તમાન રીતભાતોમાં તંદુરસ્તીની સમજણ કેળવવાના ભાગરૂપે 'ઉજાણી ઘર' -
Health Dialogue Food Platform, આરોગ્ય સંવાદ ભોજન મંચ -
સાદી જીંદગીના નવતર અનુભવ અને વિચાર વિનીમય માટે આવકારે છે, નિમંત્રણ આપે છે.

------------------------------------

*(1) આગોતરી નોંધણી Advance Booking વગર પ્રવેશ મળશે નહીં. તાત્કાલિક Open Entry સીધી પ્રવેશ સુવિધા નથી.*
(2) અગાઉથી એટલે ઓછામાં ઓછા એક દિવસ પહેલા નોંધણી Advance Booking કરાવીને જ પ્રવેશ શક્ય છે.
(3) કોરોના સંક્રમણની કાળજી માટે, તેમજ ભીડભાડથી શાંતિ જાળવી રાખવા માટે, મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ આપવામાં આવે છે.
(4) વહેલાં તે પહેલાંના ઘોરણે નક્કી કરેલી મર્યાદિત સંખ્યા પુરી ન થાય ત્યાં સુધી પ્રવેશ ફાળવવામાં આવશે. નક્કી સંખ્યા પૂર્ણ થતાં પ્રવેશ ફાળવણી બંધ *Housefull* કરવામાં આવશે.
*(5) પ્રવેશ ફાળવણી નિશ્ચિત Confirm કરવા માટે 50% રકમ Advance (Non Refundable) આપવી જરૂરી છે. જે માટેની Online Payment વિગતો whatsapp થી મોકલવામાં આવશે. એડવાન્સ પેમેન્ટ વગર બુકિંગ Confirm નક્કી થશે નહીં.*
(6) બુકિંગ કરવા માટે તારીખ, સમયગાળાની વિગતો ફોનથી જણાવતાં, જે તે દિવસનો બુકિંગની વિગતો તપાસીને ઉપલબ્ધ સ્થિતિની Availability માહિતી જણાવવામાં આવશે.
(7) જે તે દિવસે, સમયે Housefull બુકિંગ ન થયું હોય ત્યારે, Availability જણાવ્યાં પછી પેમેન્ટ માટે QR કોડ whatsapp થી મોકલવામાં આવશે. જેનાં આધારે પેમેન્ટ થઈ જતાં બુકિંગ Confirm કરવામાં આવશે.

-----------------------------------

*પ્રવેશ ફીની વિગત :*

(1) સવારનો પહોર - Morning Slot
9,00am થી 2,00pm -
સારસંભાળ પ્રવેશ ફી - રૂપિયા 50 વ્યક્તિદીઠ (બાળકો સહિત)
(2) સાંજનો પહોર - Evening Slot
3,00pm થી 8.00pm
સારસંભાળ પ્રવેશ ફી - રૂપિયા 50 વ્યક્તિદીઠ (બાળકો સહિત)
(3) આખો દિવસ - 9,00am થી 8,00pm
સારસંભાળ પ્રવેશ ફી - રૂપિયા 100 વ્યક્તિદીઠ (બાળકો સહિત)

*10 વ્યક્તિઓની સંખ્યા હોય તો 1000 વારનો પ્લોટ Reserve ફાળવવામાં આવશે.*
Reserve પ્લોટ માટેની ફી એક પહોર (Morning અથવા Evening) માટે 500 રૂપિયા અને આખા દિવસ માટે 1000 રૂપિયા છે. જેમાં વધુમાં વધુ 10 વ્યક્તિઓનો જ મર્યાદિત સમાવેશ થઈ શકશે. 10 થી વધારાના દરેક વ્યક્તિ માટે વ્યક્તિદીઠ 50 રૂપિયાનો ફી ઉમેરવાની થશે.

*10 વ્યક્તિથી ઓછા ગ્રુપ માટે પણ પ્લોટ ફાળવણીની લઘુત્તમ Reservation ફી એક પહોર માટે 500 (આખા દિવસ માટે 1000) રૂપિયા છે.*

આ રીતે ફાળવવામાં આવેલ Reserved પ્લોટમાં વૃક્ષોની છાયામાં બેસવાની, આરામ કરવાની સાદી વ્યવસ્થા ઉપરાંત વિસરાયેલી રમતો રમી શકાશે.

-----------------------------------

*ભોજન માટે ત્રણ વિકલ્પ છે.*

(1) ઘરેથી બનાવીને ભાથું સાથે લાવી શકો છો. (શનિવાર રવિવાર સિવાય આ સુવિધા મળશે.) વિશેષ ખર્ચ વગરની સુવિધા

(2) દેશી ચુલા ઉપર પોતાની ઈચ્છા પ્રમાણેની વાનગીઓ, પોતાના સ્વાદ અનુરૂપ જાતે બનાવી શકાય. વ્યવસ્થા ખર્ચ એક વ્યક્તિ માટે 180 રૂપિયા
(2-A) ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકો જ બનાવે. (માતા-પિતા વડીલો માર્ગદર્શન આપે, મદદ ન કરે.) તો વ્યવસ્થા ખર્ચમાં 25 ટકા વળતર.
(2-B) બાળકો નાની ઉંમરના હોય અને ભોજન ન બનાવી શકે ત્યારે સાથે આવેલા પુરૂષ સભ્યો ભોજન જાતે જ બનાવે. (મહિલા સભ્યો માર્ગદર્શન આપે, મદદ ન કરે.) તો વ્યવસ્થા ખર્ચમાં 25 ટકા વળતર

*(3) ઓછાં મસાલા, ઓછાં તેલમાં બનેલું દેશી ગુજરાતી અમર્યાદિત સાદું ભોજન (જેમાં મીઠાઈ મર્યાદિત છે) તૈયાર મળશે.*
*જેનાં રૂપિયા 250 એક વ્યક્તિ માટે.*
(12 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે 150 રૂપિયા - 3 વર્ષથી નાની ઉંમરના બાળકો નિઃશુલ્ક જમી શકશે.)

(4) ચા કોફી - 20 રૂપિયા
નાસ્તો - 1 ડીસ - 30 રૂપિયા
(ભોજનના સમયે આ સગવડ ઉપલબ્ધ થશે નહીં)

-----------------------------------

નિરાંત હોય ત્યારે જ આવો.
નિરાંતે નિરાંતને માણવા આવો.
એકલ દોકલ નહીં, સાગમટે આવો.

----------------------------------

*તમાકુ, ગુટકા, ધુમ્રપાન,દારૂ Alcohol, નશાકારક વસ્તુઓ માટે સંપૂર્ણ પ્રતિબંધ*
પાલતું પ્રાણીઓ માટે પરવાનગી નથી.
*પ્લાસ્ટિક મુક્ત શાંત વિસ્તાર*

-----------------------------------

મોબાઈલ સંપર્ક : 9428521235

-----------------------------------

16/01/2022
10/12/2021

ઉજાણી ઘર
Health Dialogue Food Platform
(પોષણમય સ્વાદની ઉજાણી
‌ +
બાળપ્રેમી સમજની ઉજાણી)

સાણંદથી 36 કિલોમીટર દૂર,
નળ સરોવર ચાર રસ્તાથી 4 કિલોમીટર પહેલાં.

-----------------------------------

કુટુંબીજનો, સગા વ્હાલાં, દોસ્તારો સાથે નિરાંતે મળીને સુખદુઃખ વહેંચવાની પરંપરામાં કુદરતના ખોળે, વગડે - વડલાની છાંયે, નદી-તળાવ કિનારે
(૧) ઘેરથી ભાથું લઈ જઈને સાથે જમવાની મજા કે
(૨) ત્રણ પથ્થરના મંગાળા ચુલે, વિણેલાં બળતણે, સહિયારી મહેનતે, રાંધેલા ભોજનની મિજબાની એટલે જ સાચી ઉજાણી

----------------------------------

ગુજરાતી ભાષાના આ 'ઉજાણી' PICNIC શબ્દના ભાવને જાળવી રાખીને ......
કોઈ જ આધુનિક સુવિધાઓ વગર કુદરતના ખોળે, પણ .......
અગવડ ન પડે તેટલી સગવડો સાથે .......
ખાનપાનની વર્તમાન રીતભાતોમાં તંદુરસ્તીની સમજણ કેળવવાના ભાગરૂપે 'ઉજાણી ઘર' -
Health Dialogue Food Platform, આરોગ્ય સંવાદ ભોજન મંચ -
સાદી જીંદગીના નવતર અનુભવ માટે આવકારે છે, નિમંત્રણ આપે છે.

------------------------------------

(1) આગોતરી નોંધણી Advance Booking વગર પ્રવેશ મળશે નહીં. તાત્કાલિક સીધી પ્રવેશ સુવિધા નથી.
(2) અગાઉથી એટલે ઓછામાં ઓછા એક દિવસ પહેલા નોંધણી Advance Booking કરાવીને જ પ્રવેશ શક્ય છે.
(3) કોરોના સંક્રમણની કાળજી માટે, તેમજ ભીડભાડથી શાંતિ જાળવી રાખવા માટે, મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ આપવામાં આવે છે.
(4) વહેલાં તે પહેલાંના ઘોરણે નક્કી કરેલી મર્યાદિત સંખ્યા પુરી ન થાય ત્યાં સુધી પ્રવેશ ફાળવવામાં આવશે. નક્કી સંખ્યા પૂર્ણ થતાં પ્રવેશ ફાળવણી બંધ Housefull કરવામાં આવશે.
(5) પ્રવેશ ફાળવણી નિશ્ચિત Confirm કરવા માટે 50% રકમ આપવી જરૂરી છે. જે માટેની Online Payment વિગતો whatsapp થી મોકલવામાં આવશે. એડવાન્સ પેમેન્ટ વગર બુકિંગ Confirm નક્કી થશે નહીં.
(6) બુકિંગ કરવા માટે તારીખ, સમયગાળાની વિગતો ફોનથી જણાવતાં, જે તે દિવસનો બુકિંગની વિગતો તપાસીને ઉપલબ્ધ સ્થિતિની Availability માહિતી જણાવવામાં આવશે.

-----------------------------------

પ્રવેશ ફીની વિગત :

10 કે તેથી ઓછા વ્યક્તિઓના સમૂહ માટે 1000 વારનો પ્લોટ નીચે દર્શાવેલ સમયગાળા માટે Reservation ફાળવવામાં આવશે.

(1) સવારનો પહોર - 9,00am થી 2,00pm -
સારસંભાળ પ્રવેશ ફી - રૂપિયા 500 (10 વ્યક્તિ સુધી)
(2) સાંજનો પહોર - 3,00pm થી 8.00pm
સારસંભાળ પ્રવેશ ફી - રૂપિયા 500 (10 વ્યક્તિ સુધી)
(3) આખો દિવસ - 9,00am થી 8,00pm
સારસંભાળ પ્રવેશ ફી - રૂપિયા 1000 (10 વ્યક્તિ સુધી)

10થી વધુ વ્યક્તિઓના ગ્રુપમાં વ્યક્તિદીઠ રૂપિયા 50 પ્રવેશ ફી ઉમેરવામાં આવશે.

10 વ્યક્તિથી ઓછા ગ્રુપ માટે પણ પ્લોટ ફાળવણીનો લઘુત્તમ Reservation Charge 500 રૂપિયા છે.

આ રીતે ફાળવવામાં આવેલ Reserved પ્લોટમાં વૃક્ષોની છાયામાં બેસવાની, આરામ કરવાની સાદી વ્યવસ્થા ઉપરાંત વિસરાયેલી રમતો રમી શકાશે.

-----------------------------------

ભોજન માટે ત્રણ વિકલ્પ છે.

(1) ઘરેથી બનાવીને ભાથું સાથે લાવી શકો છો. વિશેષ ખર્ચ વગરની સુવિધા

(2) દેશી ચુલા ઉપર પોતાની ઈચ્છા પ્રમાણેની વાનગીઓ, પોતાના સ્વાદ અનુરૂપ જાતે બનાવી શકાય. વ્યવસ્થા ખર્ચ એક વ્યક્તિ માટે 180 રૂપિયા
(2-A) ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકો જ બનાવે. (માતા-પિતા વડીલો માર્ગદર્શન આપે, મદદ ન કરે.) તો વ્યવસ્થા ખર્ચમાં 25 ટકા વળતર.
(2-B) બાળકો નાની ઉંમરના હોય અને ભોજન ન બનાવી શકે ત્યારે સાથે આવેલા પુરૂષ સભ્યો ભોજન જાતે જ બનાવે. (મહિલા સભ્યો માર્ગદર્શન આપે, મદદ ન કરે.) તો વ્યવસ્થા ખર્ચમાં 25 ટકા વળતર

(3) ઓછા મસાલા, ઓછા તેલમાં બનેલું દેશી ગુજરાતી અમર્યાદિત સાદું ભોજન (જેમાં મીઠાઈ મર્યાદિત છે)
રૂપિયા 250 એક વ્યક્તિ માટે.

(4) ચા કોફી - 20 રૂપિયા
નાસ્તો - 1 ડીસ - 30 રૂપિયા

-----------------------------------

નિરાંત હોય ત્યારે જ આવો.
નિરાંતે નિરાંતને માણવા આવો.
એકલ દોકલ નહીં, સાગમટે આવો.

----------------------------------

તમાકુ, ગુટકા, ધુમ્રપાન, દારૂ Alcohol, નશાકારક વસ્તુઓ માટે સંપૂર્ણ પ્રતિબંધ.
પાલતું પ્રાણીઓ માટે પરવાનગી નથી.

પ્લાસ્ટિક મુક્ત શાંત વિસ્તાર

-----------------------------------

મોબાઈલ સંપર્ક : 9428521235

-----------------------------------

10/12/2021

'ઉજાણી ઘર'માં પ્રવેશ માટે એડવાન્સ બુકિંગ
જરૂરી છે.
વહેલાં તે પહેલાંના ધોરણે મર્યાદિત સંખ્યામાં જ (50% એડવાન્સ પેમેન્ટ સાથે) બુકિંગ થાય છે.
સંપર્ક: 9428521235

Address

Sanand
382110

Opening Hours

Monday 9am - 2pm
3pm - 8pm
Tuesday 9am - 2pm
3pm - 8pm
Wednesday 9am - 2pm
3pm - 8pm
Thursday 9am - 2pm
3pm - 8pm
Friday 9am - 2pm
3pm - 8pm
Saturday 9am - 2pm
3pm - 8pm
Sunday 9am - 2pm
3pm - 8pm

Telephone

+919428521235

Website

Alerts

Be the first to know and let us send you an email when UJANI GHAR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to UJANI GHAR:

Share