11/06/2026
દેરાણી-જેઠાણીની જોડી પહેલી વાર Rajkot માં લઈને આવી છે એવી Live Ice Cream, જે બનાવાય છે તમારી આંખો સામે! 🍨✨
અને સૌથી ખાસ વાત? 😍
આ Ice Cream માં કોઈ કલર નહીં, કોઈ એસન્સ નહીં, કોઈ Frozen Fruit નહીં — માત્ર એકદમ Fresh અને Natural Ingredients થી બનેલી Pure Ice Cream. ❤️
એક વાર Taste કરશો તો ફરી ફરી જવાનું મન થઈ જશે! 🤤
📍 Vintage Flavors
Shop No. 49, Real Prime, Bapa Sitaram Chowk, Mavdi, Rajkot
📞 97242 08914
Rajkot ના Ice Cream Lovers માટે Must Try Spot! 🔥