05/10/2021
નસીબ માં હસે એતો મળી જ જસે પણ મહેનત કરસો તો નસીબ માં જેનો ક્યાંય ઉલ્લેખ પણ નહીં હોય એ સામેથી મળશે..
સહર્ષ લાગણી સાથે જણાવવાનું કે અમે ''ન્યુ શ્રીજી આઈસ્ક્રીમ'' નવુ સોપાન શરુ કરી રહ્યા છીએ તો આ અવસરે આપની ઉપસ્થિત અમારા માટે અમુલ્ય રહેશે..
🛑 મંગલ પ્રારંભ 🛑
માનું પહેલું નોરતુ...
તા.07-10-2021 ગુરુવાર..