Vadiwala Foods

Vadiwala Foods Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vadiwala Foods, Food Delivery Service, Bh Sayaji Hotel In Farm Nanamava Rajkot, Rajkot.

31/05/2026

નોખી ભાઇત નો કારીગર... એક જ પેટર્ન છે....

New Packaging
02/05/2026

New Packaging

31/03/2026

05/03/2026

એને પાછી નબળાઈ ય નો હોય...

04/03/2026

એનો મહિનાનો પગાર હતો... બોવ મોંઘા કારીગર....

26/02/2026

બાજુમાં જોરથી હલાય ય નઇ

10/01/2026

મકરસંક્રાંતિ નિમિતે સ્પેશિયલ રજવાડી ઊંધિયું

09/01/2026

મકરસંક્રાંતિ નિમિતે બપોરે vadiwala foods માં દેશી ચુલા પર શુદ્ધ સીંગતેલમાં બનાવેલ સ્પેશિયલ રજવાડી ઊંધિયું ઓર્ડર મુજબ મળશે.
ઓર્ડર બુક કરવા આજે જ કોલ કરો 7600646404.

27/12/2025

“દરરોજ આપણે બનાવીએ છીએ ભોજન…
પણ ક્યારેય વિચાર્યું છે
કે જે વાસણમાં ભોજન બને છે
એ પણ આપણા આરોગ્યને અસર કરે છે?
વાડીવાલા ફૂડમાં માત્ર સ્ટીલના વાસણ જ વપરાય છે... પરંતુ,
ઘણા રેસ્ટોરન્ટમાં આજે પણ
એલ્યુમિનિયમનાં વાસણો વપરાય છે…
કારણ કે એ હળવા, સસ્તા
અને ઝડપથી ગરમ થાય છે.
પણ સત્ય એ છે કે…
ટમેટાં, લીંબુ, દહીં
અથવા મસાલેદાર ખોરાક બનાવતાં સમયે
એલ્યુમિનિયમ ખોરાક સાથે પ્રતિક્રિયા કરે છે
અને ધીમે ધીમે ઘસાઈને
ખોરાકમાં મિશ્રિત થઈ શકે છે.
લાંબા સમય સુધી
એલ્યુમિનિયમનો વધુ સંપર્ક
આરોગ્ય માટે જોખમી બની શકે છે.
હવે વાત કરીએ સ્ટીલનાં વાસણોની…
સ્ટીલ સુરક્ષિત છે, મજબૂત છે
અને ખોરાક સાથે કોઈ હાનિકારક પ્રતિક્રિયા કરતું નથી.
એસિડિક ખોરાક માટે પણ
સ્ટીલ સંપૂર્ણ રીતે યોગ્ય છે,
સાફ રાખવામાં સરળ
અને વર્ષો સુધી ચાલે એવું વિશ્વસનીય.
આથી…
વાડીવાલા ફૂડ્સમાં માત્ર સ્ટીલના વાસણ જ વાપરવામાં આવે છે.
👉 એલ્યુમિનિયમને અલવિદા કહો
અને સ્ટીલનાં વાસણોને અપનાવો.
કારણ કે…
સ્વસ્થ ભોજન માત્ર શું ખાઓ છો એ નહીં,
પણ કયા વાસણમાં બનાવો છો
એ પણ એટલું જ મહત્વનું છે.

26/12/2025

આજ રોજ સફળતા પૂર્વક વાડીવાલા ફૂડ્સ ને 03 વર્ષ પૂર્ણ થયેલ છે. આ અવસર પર માનવંતા ગ્રાહકો તરફથી મળેલ પ્રતિસાદ, મિત્રોના સહયોગ, વડીલો અને સ્નેહી શ્રી ના આશીર્વાદ તેમજ પરિવાર ના સહકાર બદલ વાડીવાલા ટીમ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.🙏 આભાર

Address

Bh Sayaji Hotel In Farm Nanamava Rajkot
Rajkot
360005

Opening Hours

Monday 5pm - 10pm
Tuesday 5pm - 10pm
Wednesday 5pm - 10pm
Thursday 5pm - 10pm
Friday 5pm - 10pm
Saturday 5pm - 10pm
Sunday 5pm - 10pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadiwala Foods posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share