12/01/2026
શિયાળો હોય, ઉનાળો કે ચોમાસું 🌦️
અમારા ધુરંધર તો ક્યારેય અટક્યા નથી 🚚🍱
છેલ્લા ૫ વર્ષથી, આખું વર્ષ
રાજકોટના હજારો ઘરો સુધી
ઘર જેવી ગરમ, સ્વાદિષ્ટ અને વિશ્વાસભરી થાળી પહોંચતી રહી છે ❤️
મોસમ બદલાય, પણ
ડિલિવરી, સ્વાદ અને સેવાનો વાયદો હંમેશા ચાલુ જ રહે
— Tiffin Uncle 🧿🍽️