Mr Tanvir sati

Mr Tanvir sati tanvir

18/05/2023
15/11/2022
07/10/2022

અસાલમુ અલયકુમ વ રેહમતુલ્લાહી વ બરકાતહુ

સરકાર કી આમદ મરહાબા

સલામ બાદ જણાવાનું કે હર સાલ ની જેમ સર્વર એ દો જહાન રેહમતુલ લિલ આલામીન જનાબ એહમદ એ મુજતબા માલીક એ દો જહાન મુહમ્મદ મુસ્તફા સ.આ.વ ની વિલાદત ની ખુશી માં ૧૨ રાબીઉન નૂર ના ઈદ એ મિલાદ ઉન નબી દુનિયા ભરમાં મનાવા માં આવે છે.
આ વર્ષે પણ ૯ ઓક્ટોબર ૨૦૨૨ ના દીવસે ઈદ એ મિલાદ ઉન નબી મનાવામાં આવશે .

છેલ્લા ૩ વર્ષ થિ કોરોના ના લીધે મિલાદ એ મુસ્તફા ધૂમ ધામ થી મનાવામા આવી નથી.
પણ આ વર્ષે ઈંશાઅલ્લાહ મિલાદ એ મુસ્તફા ધૂમ ધામ થી મનાવામાં આવશે
જેમાં ક્ચ્છ જીલ્લા ના હર શહેર અને ગામડા માં મિલાદ એ મુસ્તફા નું આયોજન કરવામાં આવ્યું છે
મિલાદ મા હર વર્ષ ની જેમ જુલૂસ એ મુસ્તફા નીકળશે અને તમામ મુસ્લીમ બિરાદર થી અપીલ કરવામાં આવે છે કોઈ પણ એવા કામ ન કરે જેના થી કોઈ ને તકલીફ થાય . કેમ કે આ મિલાદ જેમનું છે એ મુહમ્મદ મુસ્તફા સ.આ.વ
આ કુલ જહાન માટે રહેમત બની ને આવ્યા હતા આ દુનિયા મા તો આપડે પણ પ્યાર મોહોબબત થી આ મિલાદ એ મુસ્તફા મા હાજરી આપશુ ઈંશ અલ્લાહ

09/10/2022 રવિવારે (ઇત્તવાર)
ગાંધીધામ માટે જુલૂસ નું ટાઈમ
જોહર નમાજ બાદ
નૂરી મસ્જિદ થી ચાવલા ચોક
ત્યાંતી જન્ડાચોક થઈ ક્ચ્છ કલા રોડ થઈ મામલતદાર ઓફિસ ની પાછળ વાડા ગ્રાઉન્ડ મા જુલૂસ પૂરુ થશે.

હિન્દૂ-મુસ્લિમ એક્તા જળવાઈ રિયે તે માટે પોલીસ તંત્ર થી અપીલ છે સાથ સહકાર આપે અને આ જુલૂસ ને કામિયાબ કરે

*વસીમભાઈ હાજીઆમદ સોઢા*
*AIMIM ક્ચ્છ જીલ્લા યુવા પ્રમુખ*

*ગાંધીધામ મુસ્લિમ યુવા આગેવાન*
૪.૧૦.૨૦૨૨

25/07/2022

હાજીપીર રોડ માટે એવા લુડબાય સરપચ શ્રી જભાર જત

Me old look
25/07/2022

Me old look

Address

Nakhtrana
370615

Website

Alerts

Be the first to know and let us send you an email when Mr Tanvir sati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category