Goat MIlk

Goat MIlk Goat's milk is the most highly consumed milk in many other parts of the world and it is delicious as well as extremely nutritious.

22/10/2019
30/09/2019

For the selling of goat milk and its by products and investment plan

http://gujaratgoatfarm.com/
14/11/2018

http://gujaratgoatfarm.com/

Office : Moon Paramount, Salun Bazar Nadiad 387001,Farm : At post Dahiup Ta : Kapadwanj Dist : KhedaContact person : Aneesa KadriPhone: (+91) 02682565786 , 09054049786 , 08530665786  Email: [email protected]

25/10/2018

Celebrate the magic and joys of Diwali

22/09/2018

કેમ છો મિત્રો ,
આજે અમો એક નવા ઉદ્યોગ વિશે આપને વાત કરવા જઈ રહ્યા છે.
બકરી પાલન નો વ્યવસાય હાલ નાતબક્કા માં ખુબ નફાકારક વ્યવસાય તરીકે ઉભરી રહ્યો છે.
બકરી પાલન અન્ય પશુપાલન ની તુલના માં ઓછા ખર્ચ અને ઓછી જગા અને ઓછી જાળવણી માં વધુ નફો રળી આપે. બકરી એક એવું પ્રાણી છે. જે દરેક વાતાવરણ માંપોતાનું નિર્વાહ કરી લે છે.

બકરી એક એવું પશુ છે જેનો એક માત્ર ઉપયોગ સંભવ નથી। તે અનેક વિધ રીતે ઉપયોગી છે જેમકે તેનું દૂધ માનવ દૂધ ની તુલના માં ખુબ નજદીક છે તે નવજાત શિશુ માટે લાભદાયક છે તેમજ અન્ય ઘણાં બધાં રોગોના ઈલાજ માટે પણ ઉપયોગ માં લેવાય છે. અને બાળકો ના દૂધ ના ડબ્બા ની તુલનામાં ખુબ સસ્તું અને સર્વશ્રેષ્ઠ છે હાલ ના તબક્કા દૂધ ની માંગ દિવસે દિવસે વધી રહી છે જેને પહોંચી વળવા આ ઉદ્યોગ માં ગણી નવી તકો વિકસી રહી છે.

01/09/2018

PURE GOAT MILK
200.ML @ 25 Rs.

Address

Gazipur Salun Bazar
Nadiad
387001

Alerts

Be the first to know and let us send you an email when Goat MIlk posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Goat MIlk:

Share

Category