The Avenue Restaurant

The Avenue Restaurant PUNJABI CHINESE CONTINENTAL FOOD

24/09/2025


31/10/2024

દિવાળી, પ્રકાશનો તહેવાર, એ પ્રેમ અને એકતાનો ઉત્સવ છે જેની આપણે કદર કરીએ છીએ.
જેમ દીવાઓ અને મીણબત્તીઓ આપણા ઘરોને પ્રકાશથી ભરી દે છે, તેમ આપણું હૃદય પણ હૂંફ અને એકતાથી પ્રકાશિત થાય.
આ દિવાળી, અમે અમારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવીએ છીએ, કે તમારું જીવન સફળતાના તેજ અને શુભેચ્છાઓની મધુરતાથી ભરેલું રહે,
ધી એવન્યું રેસ્ટોરન્ટ પરિવાર

04/08/2024
પાંખો આવી ગઈ હવે તને   #અઢાર ની,આંબજે સર્વોચ્ચ ઉંચાઈઓ જગત નીનિષ્ઠુર નિર્દય જગત ને લાગણીશીલ તું,બેટા વાત ના માનજે તું બધી...
07/12/2023

પાંખો આવી ગઈ હવે તને #અઢાર ની,
આંબજે સર્વોચ્ચ ઉંચાઈઓ જગત ની

નિષ્ઠુર નિર્દય જગત ને લાગણીશીલ તું,
બેટા વાત ના માનજે તું બધી દિલ ની

વિશ્વાસ મને તુજ માં , વધારે મુજ થી,
લાગણીઓ વાપરજે મદદથી દિમાગની

કહીશ તું" હવે, હું નાની નથી પપ્પાજી"
તને નહિ સમજાય ચિંતાઓ બાપની.
HAPPY BIRTHDAY HARDI

Address

Opp. Swaminarayan Temple, Vanavond, College Road
Nadiad
387001

Opening Hours

Monday 10am - 3pm
6pm - 11pm
Tuesday 10am - 3pm
6pm - 11pm
Wednesday 10am - 3pm
6pm - 11pm
Thursday 10am - 3pm
6pm - 11pm
Friday 10am - 3pm
6pm - 11pm
Saturday 10am - 3pm
6pm - 11pm
Sunday 10am - 3pm
6pm - 11pm

Telephone

02682529101

Alerts

Be the first to know and let us send you an email when The Avenue Restaurant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Avenue Restaurant:

Share