01/01/2024
ખુશ ખબર...ખુશ ખબર...ખુશ ખબર
હવે કરો રોજે રોજ મોજે મોજ...
આવી ગયુ છે અવધ ફન હબ (ઓનેસ્ટ - લજઈ ) મોરબી માં શુદ્ધ કાઠીયાવાડી રેસ્ટોરન્ટ, દેશી અવનવી વાનગીઓનો ખજાનો પરંતુ વાનગીઓ હશે જરાક હટકે... જે તમે અત્યાર સુધી ક્યાંય નહીં માણી હોય... જ્યાં શુદ્ધ કાઠિયાવાડી ભોજન નો આનંદ મેળવી શકાશે.
ું_મેનું
01/01/2024
#સોમવાર
દૂધીનો હલવો
ભરેલાં કાચા ટમેટાંનું શાક
ભરેલા કેળાનું શાક
ભરેલો ભીંડો
ભરેલા રીંગણા બટેટા
રીંગણાનો ઓળો
સેવ ટમેટાં
રસાવાળા બટેટા
દહીં તીખારી
સફરજન નું શાક
ડ્રાયફ્રુટ નું શાક
વઘારેલી (ગીરનારી) ખીચડી
તડકા ખીચડી
દેશી કઢી
વઘારેલો રોટલો
રોટલાનું ચુરમું
રોટલો, રોટલી, ભાખરી, પરોઠા, મસાલા છાસ, ભરેલા મરચા, ચટણી, પાપડ, ગોળ, સલાડ, અથાણાં...
#સરનામું : અવધ ફૂડ મોલ (ફનહબ), ઓનેસ્ટ, લજાઈ ચોકડી પાસે, રાજકોટ મોરબી હાઈ-વે, તા. ટંકારા, મોરબી. ૩૬૩૬૪૧
મો : ૯૪૨૭૨-૩૮૫૫૫
#રોજે_રોજ_મોજે_મોજ
It's chetan thumar's andaz apna desi