11/09/2026
શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે સુંદર સેવાકીય કાર્ય
કસ્તુરબા કન્યા છાત્રાલય, મહેસાણાની જરૂરિયાતમંદ દીકરીઓને ગીર કાઠિયાવાડી ધ ટેસ્ટ ઓફ સૌરાષ્ટ્ર ખાતે પ્રેમપૂર્વક સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું. ❤️🙏🏻
દીકરીઓના ચહેરા પરનું નિખાલસ સ્મિત અને તેમની ખુશી જ આ સેવાકીય કાર્યની સાચી સફળતા અને અમારો સૌથી મોટો આનંદ છે. 🌸😊
🙏🏻 આ સુંદર સેવાકીય કાર્ય માટે દાતાશ્રી : જુગલ નિલેશકુમાર પંડિત
(ઓનર : ગીર કાઠિયાવાડી ધ ટેસ્ટ ઓફ સૌરાષ્ટ્ર)
તેમના આ સુંદર સેવાભાવી સહયોગ બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. 💐🙏🏻
🤝 દાન / સેવાકીય સહયોગ માટે સંપર્ક કરો
📞 સંપર્ક : 97268 89782 | +1 (929) 435-2102 (USA)
✨ સેવા એ જ સાચી ભક્તિ ✨