Umang Fun N Food

Umang Fun N Food Visit Umang Fun N Food for best test in city

23/05/2026
22/03/2026

આજ રોજ તારીખ 04/01/2026 ના ભવાનપુર, શામળાજી ખાતે હાજર રહી PSI અને કોન્સ્ટેબલના વિદ્યાર્થીમિત્રોને પરીક્ષાલક્ષી માર્ગદર્શ...
04/01/2026

આજ રોજ તારીખ 04/01/2026 ના ભવાનપુર, શામળાજી ખાતે હાજર રહી PSI અને કોન્સ્ટેબલના વિદ્યાર્થીમિત્રોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું.

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો 🙏આપ સૌ વિદ્યાર્થી મિત્રો માટે *Officer Ni Duniya* દ્વારા Maths અને Reasoning નો એક સંયુક્ત સંપૂ...
16/11/2025

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો 🙏

આપ સૌ વિદ્યાર્થી મિત્રો માટે *Officer Ni Duniya* દ્વારા Maths અને Reasoning નો એક સંયુક્ત સંપૂર્ણ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે.

જેમાં *લાઈવ બેચ* ની શરૂઆત તારીખ 14/11/2025 થી થશે.

આ કોર્સ ની વિશેષતાઓ:

👉 250+ કલાક નો લાઈવ કોર્સ
👉 1 વર્ષ ની વેલિડિટી
👉 ફી માત્ર 299/-
👉 ગણિતના 32+ પ્રકરણ અને રિઝનિંગના 35+ પ્રકરણ નો સમાવેશ
👉 દરેક મુદ્દાની તલસ્પર્શી સમજણ
👉 *ના સમજાય તો પૈસા રિટર્ન*
👉 CCE, PSI, Constable, ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી મંડળ, Dy. SO, STI, અને GPSC કલાસ 1/2 દ્વારા આયોજિત તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી કોર્સ
👉 પ્રેક્ટિસ માટેના પ્રશ્નો, મૂલ્યાંકન કસોટી અને અંતે 6 સર્વાંગ સંપૂર્ણ કસોટી લેવામાં આવશે

👉 એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક
https://play.google.com/store/apps/details?id=com.officerniduniya.academy

અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટેની લિંક:
https://t.me/officerniduniya

તો જલ્દીથી જોડાઈ જાવ અમારી સાથે અને તમારો Maths & Reasoning નો ડર દૂર કરો દોસ્તો.

આ પોસ્ટ વધુમાં વધુ મિત્રો સુધી શેર કરવા નમ્ર વિનંતી 🙏

વધુ માહિતી માટે સંપર્ક કરો :
81607 39328

Address

B/65, Gelani Park, Nr. Tapovan Circle, Behind Tulsi Hotel
Kamrej
395008

Opening Hours

Monday 7am - 12am
Tuesday 7am - 12am
Wednesday 7am - 12am
Thursday 7am - 12am
Friday 7am - 12am
Saturday 7am - 12am
Sunday 7am - 12am

Telephone

+918160450328

Website

Alerts

Be the first to know and let us send you an email when Umang Fun N Food posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Umang Fun N Food:

Share