Sadhana Restaurant

Sadhana Restaurant good food

21/01/2023
19/01/2023
સ્વાદથી ભરપૂર, વળી પાછું અનલિમિટેડ ડિનર હોય કે લંચ, નક્કી ભરાઈ જશે પેટ!માત્ર ₹180/-માં...પનીર સબ્જી, વેજ.સબ્જી, તંદુરી ર...
27/02/2020

સ્વાદથી ભરપૂર, વળી પાછું અનલિમિટેડ
ડિનર હોય કે લંચ, નક્કી ભરાઈ જશે પેટ!
માત્ર ₹180/-માં...
પનીર સબ્જી,
વેજ.સબ્જી,
તંદુરી રોટી-નાન,
દાલફ્રાય-જીરા રાઈસ,
છાશ-પાપડ-સલાડ,
દાવત કોલ્ડ્રિંક્સ(1 સર્વ),
ગુલાબ જાંબુ 2 પીસ(1 સર્વ)
તો પેટભર જમવા આજેજ પધારો...
સરનામું: 101, સ્ટાર પ્લેટિનમ કોમ્પ્લેક્સ, પહેલો માળ, મધુરમ બસ સ્ટોપ, વંથલી રોડ, જૂનાગઢ.
સંપર્ક: +91 9913869626

26/02/2020

અવનવી વાનગીઓ પીરસવી એજ અમારી ઓળખ, જે સૌને ગમશે! એમાંય જમવાનું હોય ગુજરાતી કે પંજાબી, ઉત્તમ સ્વાદની સાથે વાજબી ભાવે તમને ભાવતું ભોજન જમાડીશું...
તો આજેજ પધારો અને માણો સાધનાના ભોજનની રંગત...
સરનામું: 101, સ્ટાર પ્લેટિનમ કોમ્પ્લેક્સ, પહેલો માળ, મધુરમ બસ સ્ટોપ, વંથલી રોડ, જૂનાગઢ.
સંપર્ક: +91 9913869626

ભૂખ લાગે અને ભોજન વેળા થાય એમાંય વળી જમવામાં ગરમાગરમ ભોજન હોય, પછી રાહ કોની જોવાની? આવી જાવ જલ્દીથી, ગરમાગરમ ભોજન તૈયાર ...
24/02/2020

ભૂખ લાગે અને ભોજન વેળા થાય એમાંય વળી જમવામાં ગરમાગરમ ભોજન હોય, પછી રાહ કોની જોવાની? આવી જાવ જલ્દીથી, ગરમાગરમ ભોજન તૈયાર જ છે...
સરનામું: 101, સ્ટાર પ્લેટિનમ કોમ્પ્લેક્સ, પહેલો માળ, મધુરમ બસ સ્ટોપ, વંથલી રોડ, જૂનાગઢ.
સંપર્ક: +91 9913869626

જીવ અને શિવનો યોગ કરતી મહારાત્રી એવી મહાશિવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...હર હર મહાદેવ...
21/02/2020

જીવ અને શિવનો યોગ કરતી મહારાત્રી એવી મહાશિવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
હર હર મહાદેવ...

વિશ્વના કોઈપણ ખૂણે વસતા ગુજરાતીઓ પાસેથી એક વાત તો સાંભળવા મળે જ કે,"ગર્વ છે ગુજરાતી છું!" ત્યારે ગુજરાતી હોવાના ગર્વની સ...
20/02/2020

વિશ્વના કોઈપણ ખૂણે વસતા ગુજરાતીઓ પાસેથી એક વાત તો સાંભળવા મળે જ કે,"ગર્વ છે ગુજરાતી છું!" ત્યારે ગુજરાતી હોવાના ગર્વની સાથોસાથ બોલવાનું પણ ગુજરાતી અને જમવાનું પણ ગુજરાતી મળે એટલે જલસો પડી જાય...
તો આજેજ ખરાં ગુજરાતી સ્વાદનો સાથ માણો...
સરનામું: 101, સ્ટાર પ્લેટિનમ કોમ્પ્લેક્સ, પહેલો માળ, મધુરમ બસ સ્ટોપ, વંથલી રોડ, જૂનાગઢ.
સંપર્ક: +91 9913869626

Address

101, Star Platinum Complex, First Floor, Madhuram Bus Stop, Vanthali Road Junagadh
Junagadh
362015

Opening Hours

Monday 9am - 3pm
7pm - 11pm
Tuesday 9am - 3pm
7pm - 11pm
Wednesday 9am - 3pm
7pm - 11pm
Thursday 9am - 3pm
7pm - 11pm
Friday 9am - 3pm
7pm - 11pm
Saturday 9am - 3pm
7pm - 11pm
Sunday 9am - 3pm
7pm - 11pm

Telephone

+919913869626

Website

Alerts

Be the first to know and let us send you an email when Sadhana Restaurant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sadhana Restaurant:

Share

Category