Samosa Hub Jamnagar

Samosa Hub Jamnagar From a small startup, 20 years ago, we have traveled to the heights of success and been one of the le

​Samosa Hub - Samrat of all Samosa
જામનગર ખાણીપીણી ની શોખીન પ઼જા માટે
સમોસા હબ લાવ્યું છે જામનગર(સૌરાષ્ટ્ર) ના ઇતિહાસમાં
પહેલી વખત સમોસાની ૧૫ અવનવી ફ્લેવર્સ અને સાથે બીજી ઘણું.
પંજાબી સમોસા, જૈન સમોસા, મટર પનીર સમોસા, ચાઇનીઝ સમોસા,
શાહી પનીર સમોસા, રેડ પાસ્તા સમોસા, પીઝા સમોસા, ચીઝ કોર્ન સમોસા, મંચુરિયન સમોસા, મેગી સમોસા, ચોકલેટ સમોસા
સવાર નું મેનુ - સવારે ગરમા ગરમ વણેલા ગાંઠિયા-સંભારો,
જલેબી,

પવા બટેટા, પૂરી સબ્જી, થેપલા દહીં, આલુ પરોઠા
ચાટ - ખાસ્તા કચોરી, દહીં સમોસા ચાટ, છોલે સમોસા ચાટ, પાણી પૂરી
ફાસ્ટ ફુડ - બર્ગર, પીઝા, હોટ ડોગ, સેન્ડવિચ, ડીનર રોલ

મિત્રો, જો ચાખવાનું મન થઇ જાય એક વાર અચૂક પધારો.
આપની એક મુલાકાત કાયમી બની રહેશે....

Address:
Galleria Complex,
Shop No. 29,
3 Patel Colony,
Near Saint Ann's School
Jamnagar
Mobile: +9199099 06773


About Samosa Hub
From a small startup, 20 years ago, we have traveled to the heights of success and been one of the leading suppliers of samosas in Jamnagar and Rajkot, with a trusted brand name of HARESHBHAI SAMOSAWALA. Being a well-known brand in the wholesale business, we have recently entered into a Retail chain of samosas. Introducing 15 new varieties of samosas, for the very first time in the history of Saurashtra region. We aim to deliver quality and highest qualities of service, to deliver an everlasting joy and satisfaction to our customers.

09/01/2024
04/10/2021

In case if you haven’t tasted Manchurian Samosa from Samosa Hub Jamnagar, you are surely missing something in life.

One of the Best place in town. 😍

21/05/2021

.

*ખાવા ના શોખીનો ખાસ વાંચો*

ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ?
તો તમે કંઇ ખાધુ જ નથી !

દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે. હા, વાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે.

તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર.

*જૂનાગઢ:*
કપા નાં વણેલા ગાંઠિયા
પટેલની પાપડી
મોર્ડન ની ફરાળીપેટીસ
ચામુંડા ની લચ્છી
હિતૂલાલ નો શ્રીખંડ
હરિ ૐ નાં પેંડા
નરસી ભૂરા નો ચેવડો
જયંત ની સોડા & શરબત
રતનશી માવજી નું ડબલ બદામ કોલડ્રીંક આઈસક્રીમ સાથે
જગદીશ નું પાન,શીંગ સોડા
સ્વાતિ નો ૪ ફૂટ નો પેપરઢોંસો
રાજુ મદ્રાસી નો ઉતપમ
ચેન્નાઇ એક્સપ્રેસ નાં વડા સાંભાર
સન્તુર નું પંજાબી
મનહર નાં ભજીયા
નારાયણ ની ભેળ, રગડો, પેટીસ
સુભાષ ની પાણીપુરી

*રાજકોટ:*
મયૂર ભજિયા,
મનહરના સમોસા-ભજિયા,
ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા,
રાઠોડ નો શેરડી નો રસ ગાયતરી મેઇન રોડ.
જય અંબે, ખેતલા આપા અને મોમાઈની ચા,
રામ ઔર શ્યામના ગોલા,
સોરઠિયા વાડી સર્કલની હંગામાં કૂલ્ફી,
ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ,
કરણપરાના બ્રેડ કટકા,
એરપોર્ટ ફાટક પાસેના ઢોસા,
જોકરના ગાંઠિયા,
સુર્યકાંતના થેપલા-ચા,
જય સિયારામના પેંડા,
રસિકભાઈનો ચેવડો,
જલારામની ચિકી,
ગોરધનભાઈનો ચેવડો,
આઝાદના ગોલા,
બાલાજીની સેન્ડવીચ,
અનામના ઘુઘરા,
ઇશ્વરના ઘુઘરા,
રાજુના ભાજીપાંવ,
મગનલાલનો આઇસ્ક્રીમ,
સોનાલીના ભાજીપાંવ,
સાધનાની ભેળ,
નઝમીનું સરબત ,
રાજમંદિરની લસ્સી,
ભગતના પેંડા,
શ્રીરામની ચટણી,
મીલપરાનું અમદાવાદી ખમણ,
પટેલના ભાજીપાંવ,
સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ,
રઘુવંશીના વડાપાંવ,
બજરંગની સોડા,
ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા,
કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા,
નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા,
કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા,
સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ,
મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા.

*વડોદરા :*
દુલીરામના પેંડા,
મહાકાળીનું સેવઉસળ,
પારસનું પાન,
ભાઇભાઇની દાબૅલી,
શ્રીજીના વડાપાંવ,
એમજી રોડ પર લાલાકાકાના ભજિયા,
મંગળ બજારમાં પ્યારેલાલની કચોરી,
ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ,
રાજમહેલ રોડ પર રાજુના ખમણ,
અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ,
કોઠી ચારરસ્તા પાસે મનમોહનના સમોસા,
જગદિશનો ચેવડો,
ટેસ્ટીના વડાપાંવ,
ફતેહરાજના પૌવા,
વિનાયકનો પુલાવ,
લાલાકાકાના ભજિયા,
નાળિયેર પાણીની સિંગ,
ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા.

*સુરત :*
રમેશનો સાલમપાક,
કિશોરનો આઇસ્ક્રીમ,
જાનીનો લોચો,
લાલદરવાજાનો ગોપાલનો લોચો,
ગાંડાકાકાના ફાફડા,
વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,
અઠવા લાઈનના કાકીના ભાજીપાંવ,
ચોપાટી પાસે મહેશનો પુલાવ,
વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી,
અંબાજી રોડ પર સુરતીના ખમણ,
લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ,
ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ,
ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા,
લીમડા ચોકમાં ચેવલીના ભજિયા,
ઝાંપાબજાર પાસે આદર્શની ચા,
દાળિયા શેરીની નરેશની ભેળ,
બેગમપુરામાં મઢીની ખમણી,
સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા,
મોટા વરાછામાં કુંભણિયા ભજિયા,
ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે,
ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી,
ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો,
વરાછા રોડ પરના મયૂરના ભજિયા.

*ગાંધીનગર :*
મયુરના ભજિયા,
ગાંઠીયા રથના ગાંઠિયા,
મહાલક્ષ્‍મીના ખમણ,
મહારાજના દાળવડા,
ભાભીના ભજિયા,
બટુકના ગોટા,
મોરલીના ઢોંસા,
પુજાના ઢોકળા,
સેંધાના ગોટા,
અક્ષરધામની ખીચડી,
લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ,
વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી.

*અમરેલી :*
ચક્કાભાઈની ચા,
જયહિન્દના ગોટા,
ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી,
હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા,
ભગતનું ઉંધીયુ,
મહારાજના ભાજીપાંવ,
શિતલનુ કોલ્ડપાન.

*ભૂજ :*
બાસૂદી ગોળા,
રજવાડી ગોળા,
આઇસ્ક્રીમ ગોળા,
વાણિયાવાડ ખાવડાના સાટા,
પકવાન અને ગુલાબપાક,
ગોવિંદજીના પેંડા,
મધુની ભેળ,
ધીરૂભાઈની રોટી,
શંકરના વડાપાંવ.

*સુરેન્દ્રનગર:*
ભાભીના ભજીયા,
રાજેશના સમોસા,
જગદંબાના પરોઠા,
ઉકાનું પૂરી-શાક,
સિકંદરની સિંગ,
જલારામના વાળા-પાંવ,
નોવેલ્ટીના પરોઠા -શાક,
પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ,
ચેતનાની દાબેલી,
દાળમિલમાં સાગરની ખસતા કચોરી,
એસ્ટ્રોનનું પાન,
કિસ્મતની સોડા,
સૂર્યાના ભાજીપાંવ,
ગોકુલનું સીઝલર,
ગોપાલના મસાલા પાંવ.

*જામનગર :*
એચ.જે. વ્યાસનો શીખંડ,
વલ્લભભાઈના પેંડા,
જનતા ફાટકના વણેલા ગાંઠિયા,
જગદિશનો ફાલુદો,
ગીતાનો આઇસ્ક્રિમ,
જવાહરના પાન,
દિલિપના ઘુઘરા,
ઉમિયાના ભજિયા,
સમોસા હબ ના સમોસા,
લખુભાઈનો રગડો,
ગીજુભાઈની ભેળપૂરી,
ડાયફ્રુટની કચોરી.

*મહેસાણા:*
સહયોગના પેંડા,
મુરલીના વડાપાંવ,
પટેલની ખમણી,
સ્ટેશનની ચા,
રામપુરા ચોકડીની દાબેલી,
ક્રિષ્નાની દાબેલી.

*બારડોલી :*
જલારામના પાંતરા,
જલારામના ખમણ,
જલારામની ખીચડી,
મહારાણાના દાણા-ચણા,
ભરકાદેવીનું આઈસ્ક્રીમ,
જેઠાની પાંવભાજી.

*જેતપુર :*
વજુગીરી ના ભજીયા,
દિપકની દાબેલી,
નાથબાપાના લસણિયા સેવ મમરા,
ભગતના પેંડા.

*ભાવનગર :*
ભગવતીનું સેવ-ઉસળ.
નરશીબાવા ના ગાંઠિયા,
દાસ ના પેંડા,
પાંચભાઈ ના ઢોકળા,
રુપમ ચોક ના ભુંગળાબટેટા,
ગાંઠિયા બટેટા,
બચુભાઈ દુધવાળા નો શિખંડ,
લગ્ન મા દવે ની મીઠાઈઓ.

*આણંદ :*
રેલવે સ્ટેશનની દાબેલી,
પાંડુના દાલવડા,
યોગેશના ખમણ,
સાસુજીનો હાંડવો.

*દાહોદ :*
બાદશાહ કૂલ્ફી.

*ગોધરાઃ*
પેટ્રોલ પંપના ભજિયા,
ગાયત્રીની લસ્સી,
શંકરની ભાજી-પાવ,
ગોપાલનો ગોટો.

*બોટાદ :*
જેરામભાઈનો ચેવડો.

*મોરબી‍ :*
પકાના ભૂંગરા બટાટા,
કાનાની દાબેલી,
ભારતની પાણીપુરી,
મયુરના ભજિયા,
ચક્કાના બ્રેડ બટાટા,
જૈનના ખમણ.

*નવસારી:*
વિકાસના સમોસા,
મામાની પેટીસ.

*ધારી:*
કનૈયા ડેરીનો શીખંડ.

*મહુવા:*
વરિયાળીનું સરબત.

*નડિયાદ:*
સિંધી બજારનું ગળ્યું ચવાણું,
વસો ગામના પત્તરવેલિયા.

*"ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે ? ''*

*અમદવાદના*
મસ્કાબન,
કટિંગ ચા,
મકરસંક્રાતિ

*સુરતનું*
જમણ,
ઘારી,
સુરતણફેણી,
ખમણ ઢોકળા,
ઉઘીયું અને
લોચો.

*રાજકોટની*
ચીકી,
પેંડા,
બ્રેડ કટકા અને
રંગીલી પ્રજા.

*વડોદરાનો*
લીલો ચેવડો ,
ભાખરવડી અને
નવરાત્રિ.

*જામનગરની*
બાંધણી,
કચોરી,
તાળા,
આંજણ અને
પાન.

*કચ્છની*
દાબેલી ,
ગુલાબપાક ,
કળા કાળિગીરી અને
ખુમારી.

*મોરબીના*
તળીયા (ટાઇલ્સ) ,
નળિયા અને
ઘડીયાલ.

*ભરુચની*
ખારી શિંગ.

*સુરેન્દ્રનગરના*
સેવમમરા ,
કચરીયું અને
શીંગ.

*ભાવનગરના*
ગાંડા ,
ગટર ,
ગાંઠિયા અને ફૂલવડી.
મુનિ નો મઠો,

*પાલનપુરનું*
અત્તર,
પેંડા ,
ખાખરા અને
હીરાના વેપારી.

*સોરઠનો*
સાવજ,
કેસર કેરી અને
અડીખમ ગિરનાર.

*પાટણની*
રેવડી ,
દેવડા અને પટોળા.

*પોરબંદરની*
ખાજલી,
ગોટી સોડા અને માફિયા.

*નવસારીની*
નાનખટાઇ.

*ખંભાતનું*
હલવાસન.

*ડાંગનો*
ચોખ્ખાનો રોટલો ,
નાગલી,
વાંસનું શાક અને
ડાંગ દરબાર.

*વલસાડના*
ચીકુ અને
હાફૂસ.

*ડાકોરના*
ગોટા અને સકરિયા અને
મલાઇ મારેલ દૂધ.

*તળાજા માં*
મોહન ના પેંડા,
નાકા નું પુરી શાક,
ભગવાન ના ગાઠીયા,
a1 ની સેન્ડવીચ,
રામ ના રજવાડી, મારાજ ના બટેટા,
પુનાભાઈ નો ધાબો,

*વાપી નું*
ઉબાડિયું,

😎😃😎😃😎

04/05/2021
Thank you GujjuBox, Samirbhai,Jai jalaram 🙏
24/03/2021

Thank you GujjuBox, Samirbhai,
Jai jalaram 🙏

જામનગરની પટેલ કોલોનીની સૌથી ફેમસ દુકાનો માંથી એક આ સમોસા હબમાં આમતો સમોસા સિવાય પણ ઘણી વેરાયટીઝ જોવા મળી જાય છે જે...

https://youtu.be/8WZp8Yid7D8
09/06/2020

https://youtu.be/8WZp8Yid7D8

'sstreetfood Gujarats most Unique Pizza | Cone Pizza | Pizza| India's street food Add:- Jamnagr patel colony 3/1 Samosahub More information ...

24/05/2020

Parcel service available till 7:00 PM

20/04/2020

Sanitation b4 start of online delivering

A BIG THANK YOU  TO ALL OUR VALUABLE CUSTOMERS.
11/11/2019

A BIG THANK YOU TO ALL OUR VALUABLE CUSTOMERS.

Address

Shop No/29, Galleria Complex, Near Street Ann School, 3 Patel Colony
Jamnagar
361008

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm
Sunday 9am - 11pm

Telephone

9909906773

Alerts

Be the first to know and let us send you an email when Samosa Hub Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share