Setu - Share N Care

Setu - Share N Care લીલાં શાભાજી થી ભરપુર દાળ અને બાસમતી ભ

" સેતુ " શેર એન કેર

" જન સેવા એજ સાચી પ્રભુ સેવા " ના વિચાર સાથે અમોએ " સેતુ " શેર એન કેર ની શરૂઆત તા ૧૯-૧૧-૨૦૨૦ થી કરેલ છે.

જેમાં લીલા શાક ભાજી થી ભરપૂર દાળ અને બાસમતી ભાત ઘર જેવી સુદ્ધતા જાળવીને બનાવવા માં આવે છે. અને આ દાળ ભાત હર કોઈ ગર્વ સાથે ખાઈ શકે તે માટે માત્ર 5 ₹ માં આપવામાં આવે છે.

અમારી વિનંતી છે સમાજ ના બધા વર્ગો ને કે ઉચ-નીચ ના ભેદ ભાવ ટાળી ઉચ વર્ગ , મધમ વર્ગ અને ગરીબ વર્ગ એક સાથ

ે એક જેવો સ્વાદ માણે અને અમારી સેવા નો લાભ લે.

સમાજ ના બધા વર્ગ નું એક સાથે આવવું અને સાથે જમવું એ અમારા માટે મોટી સફળતા રહેશે. સાથે સાથે આ વાત જરૂરિયાત મંદ લોકો માટે ખૂબ જ પ્રેરણા રૂપ પણ બનશે. તો વારે તેહવારે આપ બધા સેતુ અન્નપૂર્ણા ની મુલાકાત અવશ્ય લો અને આપ ની આસ પાસ, હેતુ મીત્રો ને પણ આ વાત ની જાણ કરી અમારી આ સેવા ને વિસ્તારવા માં સહભાગી બનો.

અમારી ત્રણ બ્રાન્ચ જીઆઈડીસી માં ચાલે છે

બ્રાંચ ૧ - સેડ નંબર ૪૨૧૨ ની બાજુમાં જીઆઈડીસી ફેસ 3, દરેડ,જામનગર,

બ્રાંચ ૨ - સેનોર ચોકડી, જીઆઈડીસી ફેસ ૨, દરેડ , જામનગર

બ્રાંચ ૩ - સેડ નંબર ૩૩૯ ની બાજુમાં જીઆઇડીસી ફેસ ૨, દરેડ , જામનગર

ટાઈમ - બપોરે 12:00 થી 02:00

(શુક્રવારે બંધ)

https://m.facebook.com/SetuShareNcare/

અમારા આ પેજ ને લાઇક કરો અને આગળ શેર કરો, જેથી વધુ ને વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડી સકીએ. તે ઉપરાંત અમારા સેતુ ગ્રુપ ના બીજા નવા સમાજ ઉપયોગી અભિયાન ની જાણકારી માટે, રેગ્યુલર આ પેજ ની મુલાકાત લેતા રેહશો �

28/06/2026
From a single spark of hope in 2020 to 9 active branches today, our mission to feed the hungry is growing stronger!🌟    ...
24/06/2026

From a single spark of hope in 2020 to 9 active branches today, our mission to feed the hungry is growing stronger!🌟



[Setu Share N Care, NGO, Community, Food, India, Affordable meals, Jamnagar, Hunger relief, Organization]

20/06/2026

From sunlit vows to grand indoor celebrations, create your perfect wedding story with us. ✨



[Best wedding venue, Luxury banquet hall Gujarat, Outdoor lawn event space, Premium marriage hall, Jamnagar, Grand wedding destination]

Big pots, pure intentions, and a kitchen full of love, This is where every Setu Annapurna meal begins. 🍛💚 Cooked with lo...
16/06/2026

Big pots, pure intentions, and a kitchen full of love, This is where every Setu Annapurna meal begins. 🍛💚 Cooked with love. Health in each bite. Every single day.



[Food cooked with love, NGO, Community kitchen, Hot meals daily wage workers, Jamnagar, Wholesome food]

₹5 and someone gets dignity, nutrition, and a full stomach. 🍽️💙Setu Annapurna, Serving hot meals every single day.      ...
29/05/2026

₹5 and someone gets dignity, nutrition, and a full stomach. 🍽️💙
Setu Annapurna, Serving hot meals every single day.



[Affordable meal, NGO, Jamnagar, Hunger free, Workers, India]

It’s not just a meal, It’s respect, compassion, and community served on a plate every single day. 🍽️ Setu Annapurna beli...
28/05/2026

It’s not just a meal, It’s respect, compassion, and community served on a plate every single day. 🍽️ Setu Annapurna believes every person deserves to be treated with dignity. 💙



Community, Compassion driven, NGO, Jamnagar, Food with dignity, Workers, Social welfare]

Hunger should never cost a fortune and at Setu Annapurna, it never will.  Nutritious meals served with dignity, care & h...
20/05/2026

Hunger should never cost a fortune and at Setu Annapurna, it never will.

Nutritious meals served with dignity, care & humanity. Because every worker deserves better. 💛



[Daily wage workers, Food, Jamnagar, Hunger relief, NGO, Nutritious food, Workers, Humanity food seva Gujarat]

Just ₹5 and someone gets dignity, nutrition, and hope on a plate. 🍽️ Setu Annapurna is not just food, it’s a movement.💙 ...
15/05/2026

Just ₹5 and someone gets dignity, nutrition, and hope on a plate. 🍽️ Setu Annapurna is not just food, it’s a movement.💙



[₹5 meal, Workers, Food, NGO, Hunger free, Community, Nutrition initiative, Charitable food program, Jamnagar]

05/05/2026

Started as a small step in 2020 has grown into 9 branches, serving thousands of wholesome ₹5 meals🍛 daily to Jamnagar’s hardworking wage earners.

Setu Share N Care in spreading warmth, nutrition, and dignity because every meal served is a life uplifted.🤝✨



[Food, Setu Share N Care, NGO, 5 rupees meal, Initiative, Social work, Jamnagar, Nourishing, Daily wage workers]

Address

Dared
Jamnagar
361004

Opening Hours

Monday 12pm - 2pm
Tuesday 12pm - 2pm
Wednesday 12pm - 2pm
Thursday 12pm - 2pm
Saturday 12pm - 2pm
Sunday 12pm - 2pm

Alerts

Be the first to know and let us send you an email when Setu - Share N Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category