04/10/2025
આ દિવાળી આપના સગા વહાલા, મિત્રો, સ્નેહીઓને તથા આપના કર્મચારીઓને આપવા માટે મિક્ષ મીઠાઈ (શુધ્ધ ઘીમાં બનેલી) અને ફરસાણ (પ્યૉર સિંગતેલમાં બનેલા) આપવા માટે આજે જ આપનો ઓર્ડર નોંધાવો. સમયસર પહોંચાડવા ઓર્ડર પુરતા જ બનાવવાના હોય વહેલાસર આપનો ઓર્ડર લખાવી લેશો. બધી જ વસ્તુઓ જૂના અને જાણીતા હળવદના રસોયા *શ્રી કિર્તીભાઇ દવે* બનાવવાના છે.
નોંધ :- બલ્ક ઓર્ડર હોય કસ્ટમાઇઝ મેસેજ પણ પેકેટ ઉપર લખી આપવામાં આવશે.