R K Family Farm

R K Family Farm Ek Mulakat…Kaymi Odkhan

01/05/2026
🌸 રૈયા રાજ ખમણ – 25 વર્ષની વિશ્વસનીય સેવા પછી નવું સોપાન 🌸છેલ્લા ૨૫ વર્ષથી ગોંડલમાં,રૈયા રાજ ખમણ – કોલેજ ચોક ખાતે ગુણવત્...
13/01/2026

🌸 રૈયા રાજ ખમણ – 25 વર્ષની વિશ્વસનીય સેવા પછી નવું સોપાન 🌸

છેલ્લા ૨૫ વર્ષથી ગોંડલમાં,
રૈયા રાજ ખમણ – કોલેજ ચોક ખાતે ગુણવત્તા અને સ્વાદની પરંપરા જાળવનાર હવે લઈને આવ્યા છે એક અનોખું નવું સ્થળ —

🌺 R.K. ફેમિલી ફાર્મ (વાડી ની મોજ) 🌺

✨ વિશેષ સુવિધાઓ ✨
🌼 50 થી 500 વ્યક્તિ સુધીના ફંક્શન માટે વિશાળ અને સુંદર વ્યવસ્થા
🌼 બાળકો માટે ગાર્ડન, હીંચકા અને બગીચો
🌼 મ્યુઝિકલ પાર્ટી માટે સુવિધા
🌼 બર્થડે, મેરેજ એનિવર્સરી, લગ્ન તથા દરેક શુભ પ્રસંગ માટે ઉત્તમ સ્થળ
🌼 શુદ્ધ, સ્વાદિષ્ટ કાઠીયાવાડી ભોજન – પરંપરાગત સ્વાદ સાથે

📍 સરનામું:
વોરાકોટડા રોડ, રોયલ રેસીડેન્સી ની સામે, ગોંડલ

📞 સંપર્ક કરો:
🌸 મનહરભાઈ – 7801888222
🌸 9375175007

🌹 પરિવાર સાથે આનંદ, પ્રસંગ સાથે યાદગાર ક્ષણો —
R.K. ફેમિલી ફાર્મ (વાડી ની મોજ) 🌹

Address

Vora Kotda Road, Opp:- Royal Residents
Gondal
36031

Website

Alerts

Be the first to know and let us send you an email when R K Family Farm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category