14/09/2026
-ગળતેશ્વર તાલુકા સરપંચ એસોસિએશનની નવનિયુક્ત કારોબારીને હાર્દિક અભિનંદન! 🎉
-ગળતેશ્વર તાલુકાના ગ્રામ્ય વિકાસ અને સરપંચોના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આજરોજ 'ગળતેશ્વર તાલુકા સરપંચ એસોસિએશન'ની રચના કરવામાં આવી છે, જેમાં સર્વાનુમતે અને બિનહરીફ નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે:
🔹 પ્રમુખશ્રી: શ્રી ગણપતસિંહ અમરસિંહ પરમાર (સરપંચશ્રી, પડાલ ગ્રામ પંચાયત)
🔹 ઉપપ્રમુખશ્રી: શ્રી પંખીલભાઈ પટેલ (સરપંચશ્રી, વનોડા ગ્રામ પંચાયત)
🔹 મંત્રીશ્રી: શ્રીમતી તહેસીનાબાનુ (સરપંચશ્રી, જરગાલ ગ્રામ પંચાયત)
નવનિયુક્ત તમામ હોદ્દેદારોને ગળતેશ્વર તાલુકાના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ! 💐👏
ુજરાતી