07/09/2026
Spider-Man Bharuch ma utaryo 🕷️💙
શનિવારની શરૂઆત મામાના ઘરે મહાદેવની પૂજાથી 🙏
મંત્ર + આરતી + પરિવાર સાથેનો શાંતિનો ટાઈમ ❤️
પછી સીધા નરેશ્વર દર્શન 🌊
નર્મદા કિનારે મહાદેવના દર્શન કરીને મન એકદમ પ્રસન્ન થઈ ગયું ✨
અને અંતે... ગરમાગરમ મિક્સ ભજિયા + ચા ☕
શનિવાર એકદમ પરફેક્ટ બની ગયો 🔥
ભક્તિ + ફેમિલી + ફૂડ = બેસ્ટ વીકએન્ડ
તમે શનિવારે શું કર્યું? કોમેન્ટમાં લખો 👇
Har Har Mahadev 🙏
narmada saturdayvlog bharuchdarshan gujarat bhajiya family bharuchvlog harharmahadev mahadevbhakt weekend