Shree Amul Outlet

Shree Amul Outlet Serve for Quality Product. Quality Product Outlet

15/02/2022

Topical: Tribute to one of India’s most dynamic and respected industrialists...

05/12/2021
09/09/2021

સહકારી દુધ ઉદ્યોગમાં વૈશ્વિક અમુલ મોડલના સ્થાપક 'મિલ્ક મેન' ડૉ.વર્ગીસ કુરીયન ને પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ. તેમણે ઓપરેશન ફ્લડ નો પ્રારંભ કરી ગુજરાતના લાખો ગરીબ ખેડુતો/પશુપાલકોની જીવવમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. ભારતને વિશ્વના સૌથી મોટા દુધ ઉત્પાદક દેશ બનાવવામાં ડો.કુરીયન ની મહત્વની ભુમિકા હતી. જે માટે આપણે સહું તેમના ઋણી રહીશું. ભાજપ ના શાસકોએ ડો.કુરીયન ને અપમાનીત કરીને અમુલ માંથી દુર તો કર્યા પરંતુ તેમની વિદાય પછી ₹૫૦,૦૦૦ કરોડ ના અમુલ ના ઉત્પાદનોને ભાજપ લુંટ નું સાધન બનાવી દીધું છે.

22/08/2021

રક્ષાબંધન પર્વ ની સૌને
હાર્દિક શુભકામનાઓ.

14/11/2020

Dear Valuable Customers

We are feeling really very glad taking this opportunity to wish you as well as your commercial family wishing a very Happy Diwali and Prosperous New Year.



We are pleased to continue this business relationship with you in future till the everlasting shore. Once again on behalf of entire family of "AMUL" , we heartily wish you and your family a very very happy and prosperous New Year.

Thanks & Regards

Shree Amul Outlet

જોરદાર...જો કે હજી ચાખ્યો નથી.
01/08/2020

જોરદાર...
જો કે હજી ચાખ્યો નથી.

Address

ONGC Colony
Ankleshwar
390009

Opening Hours

Monday 7am - 2pm
4:30pm - 9pm
Tuesday 7am - 2pm
4:30pm - 9pm
Wednesday 7am - 2pm
4:30pm - 9pm
Thursday 7am - 2pm
4:30pm - 9pm
Friday 7am - 2pm
4:30pm - 9pm
Saturday 7am - 1pm
4:30pm - 9pm
Sunday 7am - 1pm
4:30pm - 9pm

Telephone

+919227137358

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Amul Outlet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shree Amul Outlet:

Share