19/08/2026
"નેહા ફાઉન્ડેશન" તેમજ "સાઈ વૃંદાવન"
આણંદ દ્વારા ગરીબ,વૃદ્ધ તેમજ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને શ્રાવણ મહિના ના બીજા સોમવારે તા ૨૪-૦૮-૨૦૨૬ ના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે વઘારેલી ખીચડી (ની -શુલ્ક) આપવામાં આવશે
સ્થળ: સાઈ વૃંદાવન
જે.ડી.જીમ ની પાસે સંકેત ઇન્ડિયાની સામે
સરદાર પટેલ રાજમાર્ગ આણંદ
૮૭૮૦૮૯૪૦૮૯