AME Gujarati

AME Gujarati SHREEJAL

♛┈⛧┈┈•༶⍣⃟⍣༶•┈┈⛧┈♛*સારા જરૂર બનવું પણ,**સાબિત કરવાની મહેનત ન કરવી...*♛┈⛧┈┈•༶⍣⃟⍣༶•┈┈⛧┈♛*શીખવું જ સૌથી અઘરું છે**કારણ કે આવ...
01/07/2022

♛┈⛧┈┈•༶⍣⃟⍣༶•┈┈⛧┈♛
*સારા જરૂર બનવું પણ,*

*સાબિત કરવાની મહેનત ન કરવી...*
♛┈⛧┈┈•༶⍣⃟⍣༶•┈┈⛧┈♛
*શીખવું જ સૌથી અઘરું છે*
*કારણ કે આવડતું તો*
*લગભગ હવે બધાને હોય છે..!!*
♛┈⛧┈┈•༶⍣⃟⍣༶•┈┈⛧┈♛
*ઈચ્છાઓનો અંત જ નથી,*

*માણસ મર્યા પછી*

*પણ સ્વર્ગ માંગે છે..!!*
♛┈⛧┈┈•༶⍣⃟⍣༶•┈┈⛧┈♛
*લાગણીનાં જન્માક્ષર જોયા છે..!!*

*માણસનાં મનનાં હસ્તાક્ષર જોયા છે....*

*જિંદગી સાચવીને જીવજે દોસ્ત,*

*કેમ કે ... ગ્રહો કરતાં વધું માણસ ને નડતા..જોયા છે...!*
♛┈⛧┈┈•༶⍣⃟⍣༶•┈┈⛧┈♛
*બીજાની સરખામણીએ... વિલંબ થી* *મળતી સફળતાથી ગભરાશો નહી કેમ કે*...
*મકાન ના બાંધકામ કરતા*... *મહેલ ના બાંધકામ માં વધુ સમય લાગે છે*...
♛┈⛧┈┈•༶⍣⃟⍣༶•┈┈⛧┈♛
*જ્યાં મીઠ્ઠો આવકારો ન હોય ત્યાં ન જવું પછી ભલેને ત્યાં*,
*ચાંદીના ચંમચ અને સોનાની થાળીમાં પીરસાતું હોય* !!
♛┈⛧┈┈•༶⍣⃟⍣༶•┈┈⛧┈♛
*એ વ્યક્તિની કદર કરવાનું ના ભૂલતા સાહેબ*, *જે આ જુઠ્ઠા જગતમાં* *નિઃસ્વાર્થે તમારી સાથે હોય* !!
*🌞સુપ્રભાત🌞*
*🌺Gσσ∂ Mσяиιиg🌺*
*🙏🏻જય રામાધણી🙏🏻*
* #🌅 સુપ્રભાત🙏🏻*
♛┈⛧┈┈•༶⍣⃟⍣༶•┈┈⛧┈♛

BY BY COLD DRINK. NOW DRINK HEALTHY SHREEJAL.        NARIYEAL PANI. ANY TIME ANY SEASONS. TELL YOUR NEAR AND DEAR FRINDS...
30/06/2019

BY BY COLD DRINK. NOW DRINK HEALTHY SHREEJAL. NARIYEAL PANI. ANY TIME ANY SEASONS. TELL YOUR NEAR AND DEAR FRINDS ABOUT SHREEJAL. AHMEDABAD.

USE SHREEJAL NARIYEAL PANI AS A WELCOME DRINK INSTEAD OF COLD DRINK TO YOUR GUEST IN GOOD OCCASION. LIKE CONFERENCE
MARRIAGE GET TO GEATHER
KITTY PARTY
CALL ME MOB 9265833193
ALL OVER INDIA AVAIBLE BY COUIRER

08/03/2019
09/08/2015
24/05/2015

Address

1/6, KRISHNANAGAR SOCIETY NO. 1, NEW WADAJ
Ahmedabad
380013

Telephone

+919426551037

Website

Alerts

Be the first to know and let us send you an email when AME Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AME Gujarati:

Share