14/10/2026
જય માતાજી! 🙏✨
આ નવરાત્રી, ભૂખ ની ચિંતા અમારા પર છોડી દો!
ગરબા રમીને ભૂખ લાગે તો સીધા આવી જજો, તમારી પોતાની લારીએ!
નવરાત્રી નિમિત્તે અમારી લારી રાત્રે 9.30 વાગ્યાં થી સવારે 5 વાગ્યાં સુધી ચાલુ રહેશે!
ચીઝી સેન્ડવીચ અને ગરમા ગરમ ઘૂઘરા સેન્ડવીચ એન્ડ પીઝા સાથે નવરાત્રી ને બનાવો વધુ ટેસ્ટી! 🧀🍕
📍 રામદેવ સેન્ડવીચ એન્ડ પીઝા - ટેસ્ટ ઓફ માણેકચોક
Follow કરો 👉 Ramdev Sandwich And Pizza Manekchock Special
GarbaNights AhmedabadFood FoodOfAhmedabad NightFoodAhmedabad AhmedabadKing SandwichAndPizza JaiMataDi NavratriAhmedabad
---