ICE 'n' SPICE

ICE 'n' SPICE fast food

31/10/2012

try our "HASH BROWN"

each bite r testy

31/10/2012
AWESOME CANDLE AARTI
31/10/2012

AWESOME CANDLE AARTI

CULTURE FORAM NAVRATRI 2012 GANDHINAGARICE N SPICE FOOD STALL
31/10/2012

CULTURE FORAM NAVRATRI 2012 GANDHINAGAR
ICE N SPICE FOOD STALL

Chota Tiger
14/09/2012

Chota Tiger

fix lunch
14/09/2012

fix lunch

24/07/2012

Santa Banta aur Junior Santa picnic par gaye waha ja ke yaad aaya k PEPSI to ghar bhul gaye..

Decide kiya k Junior Santa jaake pepsi le aayega..

Junior Santa: Main ek shart par jaunga k tum mere aane tak samose nahi khaoge..

Dono ne kaha thik hai..

2 din guzar gaye,
Junior Santa nahi aaya..

4 din guzar gaye,
Junior Santa nahi aaya..

Dono ne socha k ab samose kha lene chahiye.

Jaise hi samosa uthaya Junior Santa ped k piche se nikal k bola.

Aisa karoge to main nhi jaunga!!

new apple roti
18/07/2012

new apple roti

15/07/2012

અમદાવાદી ને મળ્યો .... અમદાવાદી

હમણા અમદાવાદ મારા મિત્રને ત્યાં ગ્યોતો.
મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો.
હોટલમાં બે વિભાગ હતા (૧) એ.સી વાળો અને (૨) નોન એ.સી વાળો વિભાગ

મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે ?

મે કિધુ એ.સી વાળા વિભાગમાં જ જવાયને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ , (૧) મિઠાઈનો અને (૨) ફરસાણનો

મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે ?

મે કિધુ ફરસાણ તો દરોજ ખાતા હોય, તો મિઠાઈ વાળા વિભાગમાં જ જવાય ને !

અંદર ગ્યા તો પાછા બે વિભાગ, (૧) શુધ્ધ ઘી અને (૨) વનસ્પતિ ઘી
મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે ?
મે કિધુ ઈ તો શુધ્ધ ઘી ના વિભાગમાં જ જવાય ને !
અંદર ગ્યા તો પાછા બે વિભાગ (૧) ઉધાર અને (૨) રોકડા

મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે ?

મે કિધુ ઉધારમાં જ જવાય ને !

દરવાજો ખોલી અંદર ગ્યા ,તો સીધા હોટલની બારે…

ત્યારે બારે મોટુ બોર્ડ માર્યુ’તુ "મહેરબાની કરીને બીજીવાર આવવુ નહી”

Chocolate Walnut (Heart Shape)
11/07/2012

Chocolate Walnut (Heart Shape)

Address

Ahmedabad
382330

Opening Hours

Monday 11am - 11pm
Tuesday 11am - 11pm
Wednesday 11am - 11pm
Thursday 11am - 11pm
Friday 11am - 11pm
Saturday 11am - 11pm
Sunday 11am - 11pm

Telephone

9724341628

Website

Alerts

Be the first to know and let us send you an email when ICE 'n' SPICE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ICE 'n' SPICE:

Share