03/04/2026
કેમ છો વસ્ત્રાલવાસીઓ! શું તમને પણ ઉપવાસમાં ટેસ્ટી ખાવાનું મન થાય છે? તો આજે જ પધારો ગોકુલેશ ફરાળી સેન્ટરમા. નવી બ્રાન્ચ વસ્ત્રાલમાં પણ ખુલી ગઈ છે! અને અત્યારે એક ધમાકેદાર ઓફર પણ ચાલી રહી છે.
અહીં તમને મળે છે ૧૬થી પણ વધારે લાઈવ આઈટમ્સ. કોઈપણ એક લાઈવ આઈટમ સાથે 'ફરાળી ખીચડી' સાવ ફ્રી!
તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો અને આ સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓનો આનંદ લો.
લોકેશન રીલ માં મેન્સન છે.
AhmedabadFoodie FaraliSpecial VastralBusiness LiveFood StreetFoodGujarat AhmedabadEvents FastFoodLove GujaratiFood VastralAhmedabad FoodOffers