28/05/2026
🔥 વેજલપુર, અમદાવાદમાં Puff Shop માટે માણસ જોઈએ છે! 🔥
જો તમે સારી નોકરી શોધી રહ્યા છો અને ગ્રાહકો સાથે કામ કરવાની ઇચ્છા રાખો છો તો આ તક તમારા માટે છે. 😊
📍 Location: Vejalpur, Ahmedabad
🕐 સમય: બપોરે 1:00 થી રાત્રે 10:00
💰 પગાર: ₹9,500 થી ₹13,000
🍽️ કામ: હેલ્પર (ગ્રાહકોને સર્વ કરવાની જવાબદારી)
✨ અમારી ખાસિયતો (USP):
✔️ Friendly Working Environment
✔️ Growing Puff Brand સાથે કામ કરવાની તક
✔️ Staff માટે સારો Support
✔️ Long-Term Job Opportunity
✔️ Vejalpur Location માં Easy Reach
જો તમે અથવા તમારા ઓળખીતામાંથી કોઈ Job શોધી રહ્યા હોય તો આજે જ મેસેજ કરો અથવા DM કરો 📩
📢 Hurry Up! Limited Vacancy Available
CafeJobs PuffJobs AhmedabadHiring JobVacancy HiringNow GujaratiJobs VejalpurAhmedabad FoodIndustryJobs ShopHelper AhmedabadCareer LocalJobs HiringInAhmedabad PuffShop BakeryJobs JobOpening