05/02/2023
પોતાના પૈસાથી પકોડી ખાતા હોય તો પ્લેટમાં રહેલું પાણી પણ પીવો છો
આઇસ્ક્રીમ હોય તો ઢાંકણું પણ ચાટો છો તો પછી કોકના લગ્નમાં આપેલું આમંત્રણ હોય તો બગાડ કરશો નહીં અત્યારે ચાલી રહેલા લગ્નના સિઝનમાં એક બાપે પોતાની જીવનની મૂડી લગાવેલી હોય છે.👍