The Artist Cafe

The Artist Cafe Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Artist Cafe, Fast food restaurant, G-6, Sanskar 1, Besides Ketav Petrol Pump, Polytechnic Road, Ambawadi, Ahmedabad.

15/02/2023
13/02/2023
13/07/2022

આજે અમદાવાદના પ્રજા આર્ટિસ્ટ કાફે ખાતે મિડીયા પ્રતિનિધિ ગ્રુપ નું સ્નેહમિલન યોજાયું હતું.જેમાં ગ્રુપના સભ્યો નોંધપાત્ર સ...
12/07/2022

આજે અમદાવાદના પ્રજા આર્ટિસ્ટ કાફે ખાતે મિડીયા પ્રતિનિધિ ગ્રુપ નું સ્નેહમિલન યોજાયું હતું.

જેમાં ગ્રુપના સભ્યો નોંધપાત્ર સંખ્યામાં હાજર રહ્યા હતા. ડૉ રાજેશ ભોજક દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમ માં મિડીયા પ્રતિનિધિઓમાં અનુભવી અને સિનિયર શ્રી ઇન્દ્રસિહ જી ઝાલા સાહેબનું લાઇફ ટાઇમ એચિવમેંટ એવોર્ડ થી શ્રી હરેશ ભટ્ટ તથા પ્રતિનિધિ મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

સાથે સિનિયર અને અનુભવી શ્રી હરેશ ભટ્ટ સાહેબને મિડીયા ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ સરપ્રાઈઝ કાર્યક્રમ માં શ્રી રાજન રાવ,પ્રકાશ જાડાવાલા અને રાજેશ ભોજક દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

મોટા સન્માન માટે મોંઘાદાટ દેખાડા ને બદલે નાનકડાં લાગણીસભર આયોજન થી પણ દિલોને જીતી શકાય છે તેવો એક ચીલો ચીતરી ને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ONLINE GHAZAL SINGING COMPITITIONOrganised byPRAJA Films & Eventsરજૂ કરે છે...🌹 ઑનલાઇન ગઝલ સિંગીંગ કોમ્પિટીશન 🌹         ...
05/07/2022

ONLINE GHAZAL SINGING COMPITITION
Organised by
PRAJA Films & Events
રજૂ કરે છે...

🌹 ઑનલાઇન ગઝલ સિંગીંગ કોમ્પિટીશન 🌹

નિયમો અને શરતો:

૧. ગઝલ સિંગિંગ ની આ સ્પર્ધા માત્ર ને માત્ર ગઝલ ના ચાહકો અને ગાયકો માટે જ આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધા પાછળ કોઈ પણ પ્રકારનો ધંધાકીય હેતુ નથી.
૨. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી કે અન્ય પ્રકારનો ચાર્જ રાખવામાં આવેલ નથી.
૩. ભાગ લેનાર ગાયક એ તેમના અવાજમાં ગાયેલ ગઝલનો ફેસબુક અથવા યુટ્યુબ વિડીઓ ની લિંક નીચે આપેલ ફોર્મ માં આપવાની રહેશે.
૪. આ સ્પર્ધા માટે રજૂ કરવામાં આવેલ તમામ પરફોર્મન્સ ના નિર્ણય નિષ્ણાંત નિર્ણાયકો દ્વારા લેવામાં આવશે.
૫. નિર્ણાયકો દ્વારા આપવામાં આવેલ નિર્ણય ભાગ લેનાર સહુ સ્પર્ધકોને માન્ય રાખવાના રહેશે.
૬. વિજેતા ગાયકોને આગામી ઇવેન્ટ દરમિયાન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે
૭. આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ સ્પર્ધકને કોઈપણ પ્રકારનું મહેનતાણું કે વળતર આપવામાં નહી આવે.

વધુ વિગત માટે સંપર્ક કરો:

🔅 Niraj Gajjar: Millenium Event
+91 99099 57695
🔅 CHINMAY MAHETA HSC PRODUCTION
+91 98253 90140
🌹🎤🌹🎤🌹🎤🌹🎤🌹
🔅Event Organised by
PRAJA Films & Events
🌹 Event managed by:
🔅 Millenium Events
🔅 HSC PRODUCTION
🌹Event Supported by:
🔅 CREAM CENTRE, AHMEDABAD
🔅 PRITI COMMUNICATION
🔅 IRIS EVENT CONSULTANT
🔅 MIRACLE IMMIGRATION
🔅 THE ARTIST CAFE

For sponsorship Please contact us at
PRAJA FILMS & EVENTS,
G/6 SANSKAR COMPLEX, BESIDE KETAV PETROL PUMP,
POLYTECHNIC ROAD, AHMEDABD- 380015
MoB: +91 9426084014 or [email protected]

નીચે આપેલ ફોર્મ ધ્યાન પૂર્વક વાંચી અને કાળજી પૂર્વક ભરીને તા.૨૦ જુલાઈ, ૨૦૨૨ પહેલા મોકલી આપવાનું રહેશે.
તા. ક. નીચે આપેલ ફોર્મ માં આપના દ્વારા ગાવામાં આવેલ ગઝલ ની ફેસબુક અથવા યુટ્યુબ ની વિડીઓ લિંક આપવાનું ચૂકશો નહિ.

RULES & REGULARATION OF THE COMPITITION. 1. This competition has been organised only for connectecting Ghazal singers and Lovers. 2. There is No Registration or Participation charge for this Competition. 3. Participant has to attach his/her singing performance video link in bellow form. 4. All perfo...

Guest of the day: Shri Lakshmi Sirur - ji 💐💐💐Lakshmi Sirur-ji is a passionate singer and love singing old classics! Also...
03/07/2022

Guest of the day: Shri Lakshmi Sirur - ji 💐💐💐

Lakshmi Sirur-ji is a passionate singer and love singing old classics!

Also promote people and fulfill their musical dreams by training them and bringing them on stage!

Laksmi Sirur-ji belongs to the legendary family of Shri Lakshmikant-Pyarelal ji. 🎷🎺🪗🎻🎸

We are so proud to have her at our cafe. The Artist Café is the place where we always looking forward to have artists from all stages and genres.

We would like to thank Mr.Prakash Jadawala for bringing such legendary artists to our place…! 🙏🏻

Address

G-6, Sanskar 1, Besides Ketav Petrol Pump, Polytechnic Road, Ambawadi
Ahmedabad
380015

Website

Alerts

Be the first to know and let us send you an email when The Artist Cafe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share