YesB Khela Bôṛo

YesB Khela Bôṛo 📲 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 & 𝐑𝐞𝐠𝐢𝐬𝐭𝐞𝐫 & 𝐏𝐥𝐚𝐲 𝐍𝐨𝐰 𝐓𝐨 𝐆𝐞𝐭 𝐅𝐑𝐄𝐄🎁:
𝟐𝟕💰𝐓𝐚𝐤𝐚 + 𝟏𝟕💰𝐓𝐚𝐤𝐚
📲 𝐋𝐢𝐧𝐤 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝:
🎁 𝐁𝐨𝐧𝐮𝐬 𝟓𝟎% 𝐔𝐩 𝐓𝐨 𝟓𝟎💰𝐓𝐚𝐤𝐚 𝐕𝐚𝐥𝐮𝐞 𝐅𝐢𝐫𝐬𝐭 𝐃𝐞𝐩𝐨𝐬𝐢𝐭

જો તમે એક સ્વચ્છ આબોહવા , ઘ્વનિ થી મુક્ત અને ગામઠી સજાવટ વાળા વાતાવરણ માં શુદ્ધ પ્રાદેશિક ભોજનનો અનેરો આનંદ માણવા માંગતા હોવ, તો વિશાલા રેસ્ટોરન્ટ પર ચોક્કસ પસંદગી ઉતારી શકાય, જે તેના નામની જેમ વિશાળ જગ્યા પણ ધરાવે છે. ગાર્ડન રેસ્ટોરન્ટની સાથે પાર્ટી પ્લોટની ( 1000 વ્યક્તિઓ સુધીની ક્ષમતા ) સુવિધા પણ છે. જે અડાજણ પાલ વિસ્તારમાં પ્રખ્યાત છે.

વિશાલા ( ધ ગાર્ડન રેસ્ટોરન્ટ ) માં શુદ્ધ કાઠિયાવાડી ભોજન

{ગરમ મસાલા વગરનું} ( રીંગણનો ઓળો, ચૂલાના રોટલા, વઘારેલો રોટલો, લસણીયા બટેકાનું શાક, રીંગણ ડીંટીયાનું શાક, સેવ ટામેટા, ઊંધિયું, આખા કાંદાનું શાક, ભરેલી ભીંડી, તુરીયા પાત્રા, ચણા મસાલા, ઢોકળીયાનું શાક, દાળબાટી, પાપડનું શાક, દહીંની તીખારી, થેપલા, રોટલી, ભાખરી,ખીચડી અને કઢી, ગરમાગરમ સુખડી ) વિગેરે જેવા વ્યંજનો પીરસવામાં આવે છે. પ્રાદેશિક વ્યંજનોની સાથે સાથે, ત્યાં જૈન ફૂડ, સ્વામિનારાયણ ભોજન, પંજાબી,અને ચાઈનીઝફૂડ પણ પીરસવામાં આવે છે.

Address

Dhaka

Telephone

+919979227451

Website

Alerts

Be the first to know and let us send you an email when YesB Khela Bôṛo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to YesB Khela Bôṛo:

Shortcuts

Share