28/08/2026
બંધન પ્રેમનું, સંબંધ વિશ્વાસનો અને યાદો હંમેશા ખાસ… ❤️🪢
આ રક્ષાબંધન પર ભાઈ-બહેનના આ સુંદર સંબંધને પ્રેમ, ખુશીઓ અને સ્વાદિષ્ટ પળો સાથે ઉજવીએ. ✨
Udupi Kitchen તરફથી આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ! 🌿❤️
આ પવિત્ર તહેવારની ખુશીઓ પરિવાર સાથે માણો અને સ્વાદિષ્ટ Pure Veg. • Sattvik Food • Authentic Taste નો આનંદ લો. 🍽️
Happy Raksha Bandhan! 🪢❤️...
#રક્ષાબંધન