Patel Sweet rajula

  • Home
  • Patel Sweet rajula

Patel Sweet rajula sweets and cakes and namkeen available

16/12/2025

સુરત એટલે સાડીઓનું શહેર,
રેશમી સપનાઓ, ઝરીની ડિઝાઇન
અને વ્યવસાયમાં છુપાયેલો કલાત્મક સ્વભાવ......!
ગઈ કાલે આપણા કનૈયા નમકીન અને બેકરી ગ્રુપના શ્રી જીતેન્દ્રભાઈ ઉર્ફે ભગત
(સાપરાપાઠા વાળી બ્રાંચ) Jitendra Patel ને એક સુંદર વિચાર આવ્યો.
એમણે કહ્યું કે,
“શેઠ, એક એવી કેક બનાવવી છે
જેમા સુરતની ઓળખ ઝલકે,
કેક પર સાડી દોરેલી હોવી જોઈએ.”
આ વિચાર માત્ર સાંભળતા જ
હાથોમાં સર્જનનો સ્પર્શ ઉતરી આવ્યો.
અને પછી કેક નહીં,
સુરતની સંસ્કૃતિને મીઠાસમાં ગુંથી
એક સાડી જેવી કેક બની ગઈ,
જેમા રંગ પણ હતા,
ભાવ પણ
અને
પરંપરાનુ ગૌરવ પણ....!
‌.
કારણ કે આપણે સુરતમાં
ફક્ત પૈસા કમાવવા માટે નથી આવ્યા.
આપણે તો લોકોના દિલ જીતવા આવ્યા છીએ.
ગ્રાહક માટે “ઓર્ડર” નથી બનાવતા,
અમે તો એમની લાગણીને આકાર આપીએ છીએ.
સુરતના લોકોને
જે જોઈને આંખ ખુશ થાય
અને
ખાઈને દિલ ભરાય,
એવું જ બનાવવું છે,
એવું જ ખવડાવવું છે.

અને, એ જ આપણો ધ્યેય છે,
અને આ જ ક્રિશિવ ની સાચી ઓળખ.....! 🌸

23/11/2025

28/10/2025
03/05/2025

Address

Tower Road, Opp. Dharam Shala, Rajula City/365 560p

365560

Telephone

09824276177

Website

Alerts

Be the first to know and let us send you an email when Patel Sweet rajula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Patel Sweet rajula:

  • Want your business to be the top-listed Restaurant?

Share