JD'S fast-food

JD'S fast-food Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JD'S fast-food, near Hill view resort . . opposite​-Hill​ garden new rawalvadi, Bhuj.

22/09/2018

હાલો મોટા યક્ષ ના મેળા માં,
🎉JDs fast food🎊
ના સંગ મેળા ની મજા માણો.
સ્પે. પિઝા & સેન્ડવીચ.

31/08/2018

મેળો 👯🏻‍♀🍕🥪મેળો🎷🎺🎊🎉📯મેળો
સાતમ આઠમ નિમિતે

'S FAST FOOD #

લાવી રહ્યું છે ખાસ ફરાળી લોટ માંથી બનાવેલ ફરાળી #પિઝા #ફ્રેન્કી #સેન્ડવીચ..

પાછલા 5 વર્ષો થી ભુજ ની સ્વાદપ્રિય જનતા માટે સાતમ આઠમ ના મેળા માં ઇટાલિયન ફરાળી વાનગીયો બનાવનાર અને ભુજ આખા માં પ્રખ્યાત jds fast food આ વર્ષે પણ મેળા માં ધૂમ મચાવસે અને શુધ્ધ સાત્વિક પિઝા સેન્ડવીચ ફ્રેન્કી તમને પીરસવસું અને આનંદિત સાફ સ્થળ પર આવી ને તમે મેળા ની મોજ માણસો...

સ્થળ નોંધી લેશો..
ગોસ્વામી સમાજવાળી, રામધુન ની બાજુમાં, હમીરસર તળાવ પાસે, ભુજ

કોન્ટેક્ટ નંબર:-
જયદીપગીરી ગુંસાઈ
9228118436
રાજનગીરી ગુંસાઈ
8141460240

આખા મેળા માં ફક્ત એકજ ચર્ચા jds ના પિઝા ખાધા.... તો ચાલો jds માં...

18/10/2017

है रोशनी का यह त्यौहार,लाये हर चेहरे पर मुस्कानसुख और समृद्ध की बहार ।समेट लो सारी खुशियाँ, अपनो का साथ और प्यारइस पावन अवसर पर, आप सबको दीवाली का प्यार ।
JD'S fast food Bhuj.

Only 4 jds fast food.Special સાતમ આઠમ નિમિત્તે ફરાળી પિત્ઝા બર્ગર ફ્રેન્કી તો આજેજ પધારો આનંદ મેળા માં.સ્થળ: જય નગર પાટિ...
12/08/2017

Only 4 jds fast food.
Special સાતમ આઠમ નિમિત્તે ફરાળી પિત્ઝા બર્ગર ફ્રેન્કી તો આજેજ પધારો આનંદ મેળા માં.
સ્થળ: જય નગર પાટિયા સામે, મિર્ઝાપર રોડ, ભુજ.

Address

Near Hill View Resort . . Opposite​-Hill​ Garden New Rawalvadi
Bhuj
370001

Telephone

+91 78746 18243

Website

Alerts

Be the first to know and let us send you an email when JD'S fast-food posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share